________________
૧૧૬
જિનતત્વ
કે સાધુ વૃદ્ધ હોય, સ્થવીર હોય અને આલોચના લેનાર કેઈ યુવાન સાડવી હોય તે તે પ્રસંગે બીજી એક પ્રૌઢ અને જ્ઞાનદર્શનસંપન્ન સાધ્વી પણ ઉપસ્થિત હોવી જોઈએ, જેથી અલોચના લેનાર સાધ્વી લજજા કે સંકેચ અનુભવે. નહિ. આમાં ત્રણ વ્યક્તિઓ હોય છે માટે આ પ્રકારની. આલોચનાને “ષટ્કર્ણ આલોચના કહેવામાં આવે છે.
કેઈક વખત આલોચના લેનાર સાધ્વી યુવાન હેય. અને આલોચના આપનાર સાધુ પણ યુવાન હોય તો તેવા પ્રસંગે બીજા એક સાધુ અને બીજી એક સાધ્વીની. . ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેથી ઉભય પક્ષે કંઈ ગેરસમજ ન થાય અને યુવાન સાધુસાધ્વીની નિષ્કારણ નિંદા ન થાય. આવા પ્રસંગે કુલ ચાર વ્યક્તિ હોવાથી એ પ્રકારની આલોચનાને “અષ્ટકર્ણ આલોચના” કહેવામાં આવે છે.
આલોચના સાંભળતી વખતે ગુરુ પાસે સામાન્ય રીતે આલોચન લેનાર એક જ શિષ્ય હોવું જોઈએ. શિષ્ય. આલોચના કરે તે વખતે એક કરતાં વધારે વડીલ સાધુએ . હાજર હોય તો આલોચના લેનાર શિષ્ય લજ્જિત થઈ. જાય, સંકેચ અનુભવે અને પિતાના બધા ની વાત - ન પણ કહે. એવી જ રીતે ગુરુમહારાજ એકસાથે ઘણા બધા શિષ્યને બોલાવીને પિતાના દેનો એકરાર કરવાનું કહે તે ગુરુ પિતે બધાની અલેચના એકાગ્રતાથી સાંભળી ન શકે, કદાચ યોગ્ય પ્રાયશ્ચિત્ત ન દઈ શકે. વળી શિષ્ય