________________
૧૦૮
જિનતત્વ ચના કરે છે અને જે દોષે બીજાએ જોયા નથી, તે કપટભાવથી પિતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલેચનાને યદષ્ટ નામને દેષ કરે છે. (૪) બાદર :
કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલ અતિચારેમાંથી માત્ર મેટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પિતાના સૂક્ષ્મ અતિચારોની આલેચના કરતો નથી. એના મનમાં એ ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મેટા મેટા દેષની આલોચના કરે તો એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યક્તિ મોટા દોષની આલોચના કરે તે નાના નાના દેષની આલોચના તે જરૂર કરે જ ને ? આવી રીતે નાના દેની આલેચનામાંથી બચી જવા માટે ફક્ત થોડાક મોટા દેષની આલોચના કરવી તે એક પ્રકારને આલોચનાને અતિચાર છે. (૫) સૂ હમ : - કેટલીક વાર સાધક પોતાના નાના નાના અતિચારોની -આલેચન કરે છે અને પિતાના મેટા દેને છુપાવે છે: “જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દોષોની આલેચના કરે છે તે મેટા દોષોની આલેચના તે અચૂક કરતી જ હેવી જોઈએ ને ?” એવી છાપ ઊભી કરીને, ગુરુને વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મેટા દોષે છુપાવે છે અને માત્ર નાના દોષ પ્રગટ કરે છે તે સાધુઓ ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક