________________
૧૦૪
જિનતત્ત્વ
કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પેાતાના દાષા કે અતિચારા કહેવામાં આવે તે તે આલેાચના છે. આલેાચના (અથવા આલેાયા; આલેાયણ) એ પ્રાયશ્ચિત્તના પણ એક પ્રકાર છે. કેટલાક દાષા એટલા નાના હાય છે કે એના સ્વીકારરૂપ આલેાચનાથી એની શુદ્ધિ થઈ જાય છે. એમાં આલેચના એ જ પ્રાયશ્ચિત્ત બની જાય છે. કેટલાક વધુ ગભીર હાય છે. એની આલાચના સાંભળ્યા પછી વડીલ વ્યક્તિ કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત્ત તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાાદે તપ-જપ કરવાનુ` કહે છે. વ્રતધારી સાધુએથી થતા દેષા વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થૂળ કે સૂક્ષ્મ હિ'સા, અસત્યકથન, ચારી કરવી, ચીજવસ્તુ સ ́તાડવી, બ્રહ્મચર્ય નું ખ ́ડન, પાસે પૈસા કે સેાનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી, ઇત્યાદિ દોષા કયારેક સાધુએથી પણ જાણતાં કે અજાણતાં, સહેતુક કે અહેતુક થઈ જતા હાય છે. એવા અતિચારાની આલાયા સાધુઆએ પેાતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારાની આલેચના કરતી વખતે ક્યારેક આલેચનાના અતિચારા પણ થઈ જતા હૈાય છે.
:
પેાતાના દોષોના એકરાર કરવા માટે ઘણી મેાટી નૈતિક હિંમતની જરૂર છે. દાષાના એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હાનિ પહેાંચવાના સંભવ છે. લેાકનિદાનેા ડર જેવાતેવા નથી. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લાકનેતાએ પેાતાની ભૂલના જાહેરમાં એકરાર કરતાં ખચ