Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 11
________________ 10 માર્ગદર્શન આપવા માટે મારા વડીલ મિત્ર પ્રા. જયંતભાઈ કોઠારીનો હું ઋણી છું. આ ગ્રંથના સંપાદનની જવાબદારી મને સોંપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના મંત્રીશ્રીઓનો હું આભારી છું. સાથે આ ગ્રંથના પ્રકાશનમાં જીવંત રસ દાખવવા માટે શ્રી જયસુખભાઈ મો. દેશાઈનો આભારી છું. આ ગ્રંથમાં ખૂટતી કેટલીક નાનીમોટી માહિતી ઉપલબ્ધ કરી આપવા માટે મુ. ડૉ. ધીરુભાઈ ઠાકર અને મારા વડીલ મિત્ર પ્રા. મલૂકચંદ ૨. શાહનો પણ હું આભારી અત્યંત ચીવટાઈભર્યું લેસર ટાઇપસેટિંગનું કામ કરી આપવા માટે શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો, સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલનો અને આવરણ ચિત્ર માટે શ્રી ઊર્જિત શાસ્ત્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ૨-૧-૧૯૯૮ કાન્તિભાઈ બી. શાહ “નિશિગન્ધા', ૭, કૃષ્ણપાર્ક, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 427