________________
દૃષ્ફવા ભવન્તમ-નિમેષ-વિલેકનીયમ નાન્યત્ર-તેષમુપયાતિ જનસ્ય ચક્ષુ પીત્યા પય શશિ-કરવુતિ–દુગ્ધ સિંધ ક્ષારં જલં જલનિધે-રાશિતું કે છેતુ? (૧૧)
ભાવાર્થ – અનિમેષ દૃષ્ટિએ જેવા યોગ્ય આપનું નિર્મળ સ્વરૂપ નિહાળ્યા પછી માનવીના ચક્ષુઓ અન્ય સ્થળે સંતેષ પામતા નથી, ચંદ્રની ચાંદની સમાન ક્ષીરસમુદ્રના ઉજજવળ દુધનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઈચ્છા કેણું કરે ? (આખા જગતમાં આપ અનુપમ દર્શનીય છે.) ૧૧
છે શાન્ત-રાગ-રુચિભિઃ પરમાણુભિસ્વમ નિમપિતસિ – ભુવેનિક – લલામ ભૂત ! તાવન્ત એવ ખલુ તેડગ્રણવઃ પૃથિવ્યામ ચન્ને સમાનમપરં નહિ રૂપમસ્તિ (૧૨)
ભાવાર્થ – ત્રણે જગતમાં કાન્તિથી શેભાયમાન એવા હે પ્રભુ ! જે શાન્ત પ્રેમ પ્રજાના પરમાણુ વડે આપનું શરીર બનાવાયું છે કે તે પરમાણુઓ ખરેખર પૃથ્વી પર એટલાજ હતા જેથી આપના સમાન સૌન્દર્ય બીજા કોઈને મળ્યું નથી, (દેના હૃદયને પણ આહૂલાદિત કરે એવું જિનેશ્વરનું રૂપ હોય છે) ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org