________________
ત્વત્સસ્તવેન ભવ–સન્તતિ–સન્નિબદ્ધ : પાપ ક્ષણક્ષયમુપૈતિ શરીર–ભાજામ્ | આકાન્ત–લોકમલિ–નીલમશેષમાણુ સૂર્યાશું–ભિન્નમિવ શાવરમન્ધકારમ્ (૭)
ભાવાર્થ – આપના શુભ સ્તવન વડે માનવ દેહધારીના જન્મમરણની હારમાળા લગાડી દેનારા પાપે ક્ષણ માત્રમાં નાશ પામે છે. ભ્રમરની પાંખ જે રાત્રિને કાળે અંધકાર કે જે આખા લેકમાં વ્યાપી ગયેલ છે, તે સૂર્યના એક જ તેજસ્વી કિરણ વડે નાશ પામે છે. (આપના સ્તવનમાં સૂર્યથી પણ અધિક પ્રભાવ રહેલે છે.) ૭.
મતિ નાથ; તવ સંસ્તવનં મયેદ – મારભ્યતે તન–ધિયાપિ તવ પ્રભાવાતુ ચેતે હરિષ્યતિ સતાં નલિની–દલેષ મુક્તાફલ – ધુતિમુપતિ નનૂદા–બિન્દુ (૮)
ભાવાર્થ – એમ વિચારી હે નાથ ! મારામાં ઓછી બુદ્ધિ હોવા છતાં આ સ્તવન રચવાનું શરૂ કરૂં છું. તે આપના જ પ્રભાવથી સજ્જને માટે મનહરણ નીવડશે. જેમ કમળના સુંદર પત્રમાં પડેલું નાનું એવું પાણીનું બિન્દુ સાચા મોતીની શેભાને પ્રાપ્ત કરે છે. તેમ આ સ્તવન સર્વ પાપનો નાશ કરનાર બનશે.) ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org