________________
૧૩
મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા– દવુ ચેષ હૃદયં ત્વયિ તેષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાન્ય: કશ્ચિન્મને હરતિ નાથ ભવાન્તરેડપિ (૨૧)
ભાવાર્થ :- હે પ્રભુ ! હરિહરાદિકને મેં જોયા તે સારું થયું એમ હું માનું છું, કેમકે તેમને જોવાથી તે મારું દિલ આપનામાં જ સંતોષ પામે છે. હે નાથ ! આપને એક વખત જોયા પછી આ લેખમાં કે બીજા જન્મમાં પણ અન્ય કે મારા દિલને હરણ કરનાર નથી. (ક્યાં ચંદ્રના મંદ પ્રકાશમાં ચમકાર બતાવતું પતંગીયું અને કયાં જાજ્વલ્યમાન સૂર્ય ? ૨૧ સીણાં શતાનિ શતશે જયન્તિ પુત્રાનું નાન્યા સુતં ત્વદુપમ જનુની પ્રસૂતા ! સર્વાદિશે દધતિ ભાનિ સહસ્ત્ર-રશિયમ પ્રાચ્ચેવ દિગજનયતિ કુરદંદશુ જલમ્ (૨૨)
ભાવાર્થ – કરેડે સ્ત્રીઓ કરડે પુત્રને જન્મ આપે છે કિન્તુ આપના રામાન પ્રબળ પ્રતાપી ગુણવાન પુત્રને જન્મ આપવાવાળી માતા બીજી કઈ જ નથી તારા નક્ષત્રાદિક ને દરેક દિશાઓ જન્મ આપી શકે છે પણ હજારે કિરણે ધારણ કરવાવાળા ચમકતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. (મહાન ગુણવાળી સંસ્કારી અને પુણ્યવાન માતા જ ઉત્તમોત્તમ પુત્રને જન્મ આપે છે.)૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org