________________
આસ્તાં તવ સ્તવનમસ્ત–સમસ્ત-દોષમ વસંથાપિજગતાં હરિતાનિ હન્તિ ! દૂરે સહસ્ત્ર કિરણ કુતે પ્રભાવ પદ્મા–કરેછુ જલ-જાનિ વિકાસ–ભાંજિ (૯)
ભાવાર્થ :- સર્વ પાપને નાશ કરનાર એવા આપના સ્તવનની વાત તે શું કરું? આપની શુભ કથા પણ જગતના પ્રાણીઓના પાપ સમૂહને નાશ કરે છે. જેમ હજાર કિરણવાળે સૂર્ય દૂર હોય છે છતાં તેની પ્રભા વડે જ પૃથ્વી પર રહેલા સરોવરમાંના કમળ ખીલી ઉઠે છે. (તેમ આ સ્તવન સર્વ પાપોને નાશ કરનાર બનશે.) ના-ત્યભૂત–ભૂવન–ભૂષણ-ભૂતનાથ ભૂર્તગુૌભૂવિ ભવન્તમભિદુવંતઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનું તેની કિંવા ? ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મ-સમં કરેતિ (૧૦)
ભાવાર્થ :- હે જગતના ભૂષણ ! હે જગતના નાથ ! આપની ભાવપૂર્વક સ્તુતિ કરનાર આ જગતમાં આપના અદૂભૂત ગુણોએ કરી આપના સમાન જ બની જાય છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી અથવા તે આ જગતમાં બની રહેતા શ્રીમન્તો પણ પિતાના આશ્રીતને શું પોતાના સમાન નથી બનાવતા? (સંસારમાં રહેલા શ્રીમો પણ આશ્રીતને શ્રીમન્ત બનાવી નાખે તે પછી આપની સેવા કરનાર આપની સમાન બને તેમાં આશ્ચર્ય શું?) (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org