________________
૧૦
ચિત્ર કિમત્ર યદિ તે ત્રિ-દશાંગનાભિ– નૃત' મના ગપિ મના ન વિકાર મામ્ । કલ્પાન્ત-કાલ–મરુતા ચલિતા ચલેન કિ' મન્દરાદ્રિ, શિખર' ચલિતમ્ કદાચિત્ (૧૫) ભાવાર્થ :-- સૌન્દ્ર ના નિધિ જેવી દેવાંગનાઓ અનેક પ્રયત્ના વડે પણ આપના મનને લેશમાત્ર પણ વિકારમય ન મનાવી શકી હોય તે તેમાં આશ્ચય જેવું શું છે ! પ તેને હચમચાવી ઉખેડી ફેડકી દેનાર પ્રલયકાળના પવન પણ મેરૂગિરિના શિખરને શુ કદાપિ ડોલાવી શકે ? (આપે કામદેવ ઉપર અજોડ વિજય મેળવ્યે છે.) ૧૫
-
નિધૂમ – વત્તિ પવર્જિ ત – તેલ – પૂરઃ કૃત્સ્વ જગત્રયમિદં પ્રકટી-કરાષિ ગમ્યા ન જાતુ મરુતાં ચલિતા-ચલાનામ્ દીપેાપરસ્ત્વમસિ નાથ જગત્પ્રકાશઃ (૧૬)
ભાવાર્થ :-- હે નાથ ! જેમાં ધુમ્ર નથી, વાટ કે તેલ પુરવાની જરૂર નથી એવા, તેમજ આ ત્રણે જગનના તત્ત્વ એકી સાથે પ્રગટ કરનાર મહા પ્રકાશવાન અને મેટા પહાડો ને ઉખેડી નાખનાર પવન પણ જેને બુઝાવી ન શકે એવા પ્રબળ પ્રતાપી અને આખા જગતના પ્રાણીઓને પ્રકાશ આપનાર આપ અનેરા દીપક છે. (એક યાતિમય દ્વીપક બીજા અનેક દીપકને જ્યાતિવાન બનાવે છે તેમ આપ અનેકના જીવનમાં જ્ઞાન જ્યાતિ પ્રગટાવા છે) ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org