Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ નંદિશ્રેષ્ણુની કથા ! - પર્યંત વગેરે જે દુર્ગમ સ્થાન છે, આકાશગમનાક્રિ જે દુષ્પાપ સિદ્ધિઓ છે, સુમેરુ આદિ જે દૂર દેશ છે અને સમુદ્રપાન વગેરે જે દુષ્કર કમ છે, તે સર્વ તપથી સિદ્ધ થાય છે. આ જગતમાં કાઇ એવા પદાર્થ નથી કે જે તપ વડે પ્રાપ્ત થઈ ન શકે.’ ૧૫ વળી સ્મૃતિમાં ‘સામૂજી સર્વમિત્તૈવમાનુષજ સુલમ્-દેવતા અને મનુષ્યનું આ સર્વ સુખ તપથી પ્રાપ્ત થાય છે” એવાં વચના દૃષ્ટિગોચર થાય છે, એટલે તપના પ્રભાવ અચિંત્ય છે, એ બાબતમાં કાઈ વિવાદ નથી. તપથી અપૂર્વ રૂપ, અનુપમ સૌભાગ્ય અને ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે, એની પ્રતીતિ ન ર્દિષેણની કથા કરાવશે. ૪-નંદિષેણુની કથા 6 નાનપણમાં કોઈનાં માતાપિતા મરશે નહિ? એ એ ૫ક્તિ લેાકકવિએ ઘણી વાર ગાય છે, કારણ કે એવાં બાળકોને માથે દુ:ખ પડવાનું માકી રહેતું નથી. વિપ્ર નંદ્રિષણની ખાખતમાં આવું જ બન્યું હતું. તેને હજી દાંત પણ ફૂટયા ન હતા કે તેના માતાપિતા મૃત્યુ પામ્યા હતા અને તે છેક નિરાધાર હાલતમાં આવી પડયા હતા. વળી તેનું શરીર પણ ઘણું કદરૂપુ' હતું, એટલે તેના પર કાઈને પ્રીતિ ઉપજતી નહિ. પરંતુ રણમાંયે મીઠી વીરડી હાય છે, એ ન્યાયે મામાને તેના પર દયા આવી ને તે પેાતાને ઘરે લઈ જઈ તેને ઉછેરવા લાગ્યા. સામાન્ય રીતે મેાસાળમાં બાળકોને ખૂબ લાડકોડથી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68