Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 42
________________ તપની મહત્તા 6 6 તેને પંડિતજીએ પૂછ્યુ કે તમે આ શું કર્યું ? મારું' માથું પકડીને થાંભલા સાથે શા માટે અફ઼ાળ્યું? ’ પેલા મનુષ્યે કહ્યું કે પંડિતજી ! તમે બ્રહ્માસ્વરૂપ છે. તમારે શરીર કેવું ને માથું કેવું ? એ તે એક જાતના ભ્રમમાત્ર છે. આ થાંભલે દેખાય છે, તે વાસ્તવિક થાંભલે નથી. માથુ' અકળાવાની, લાહી નીકળવાની વગેરે જે ક્રિયાઓ થઈ એ સ્વપ્નવત્ છે. માટે આપ બ્રહ્મસ્વરૂપમાં મગ્ન રહે અને આવી ભ્રમપૂર્ણ ખાખતાના કાંઈ જ વિચાર કરી નઠુિં.' ૪૦ આ સાંભળી બધા શ્રોતાએ ખડખડાટ હસી પડયા ને આ દૃશ્ય જગત્ત્ને ભ્રમ માનવામાં કેવાં જોખમે રહેલાં છે, તેનાથી પરિચિત થયા. પ ંડિતજી કંઈ પણુ વિશેષ ખેલ્યા વિના પેાતાનાં સ્થાને ગયા અને ફ્રી તેમણે જગતને ભ્રમ કહેવાનુ સાહસ કર્યું" નહિ. અહી એ પણ સ્પષ્ટ કરીએ કે ગીતાકારે તપને વખાડયુ નથી, પણ વખાણ્યુ છે અને તેને બ્રાહ્મણુનુ સ્વા ભાવિક કમ કહીને તેનું બહુમાન પણ કયુ" છે. તે માટે અઢારમા અધ્યાયના નિમ્ન શ્લેાક સાંભળેાઃ— शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं, ब्रह्मकर्म स्वभावजम् ॥ 6 શમ, ક્રમ, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકય એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે. પુરાણા આપણને સ્પષ્ટ વાણીમાં કહે છે કે—

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68