Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 45
________________ જૈન ધર્મમાં તપને અપાયેલું મહત્ત્વનું સ્થાન બધાએ ધર્મનું સામાન્ય સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારનુ વણૅવ્યું છે. તેમાં દાન શબ્દથી અભયદાન ( અહિંસા ), જ્ઞાનદાન, ઉપષ્ટ ભદાન ( સુપાત્ર દાન) અને અનુકંપાદાનનો ઉપદેશ આપ્યા છે; શીલ શબ્દથી વિરતિ, વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન કે સયમની દેશના દીધી છે; તપ શબ્દથી શરીર, મન અને આત્માની શાદ્ધ કરનારી વિવિધ ક્રિયાઓનું વિધાન કર્યુ” છે; અને ભાવ શબ્દથી મનનાં પરિણામે ચડતા રાખવાનો અનુરોધ કર્યો છે, એટલે ધનાં મુખ્ય અંગામાં તપને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. મોક્ષમાર્ગનું નિરૂપણ કરતી વખતે પણ જન મિ આએ તપનો ખાસ નિર્દેશ કર્યો છે. જેમકે:-- - नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । पयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गइं ॥ ૪૩ < જ્ઞાન તથા દર્શન તથા ચારિત્ર તથા તપ એ માર્ગને પ્રાપ્ત થયેલા જીવા મેક્ષમાં જાય છે. ’ આ કથનનુ તાત્પર્ય એ છે કે સહુથી પ્રથમ મુમુક્ષુને જીવાજીવાદિ તત્ત્વનું જ્ઞાન જોઈએ. પછી તે તવા પર પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ઉપરાંત ચારિત્ર એટલે વીતરાગતા કેળવવાનો પ્રયાસ–પ્રયત્ન-પુરુષાર્થ જોઈએ અને છેવટે ઈચ્છા નિરાધરૂપ તપ પણ જોઈ એ. તા જ એ મુમુક્ષુ મેાક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અહી કાઈ ને એવા પ્રશ્ન થાય કે ‘શ્રી તત્ત્વાર્થીસૂત્રમાં પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સભ્યજ્ઞાન એવા

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68