Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 60
________________ શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ શ્રી શ્રાવશ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ-મુંબઈ સમિતિ સંચાલિત ઉદ્યોગગૃહ સાધાર્મિક વાત્સલ્ય, જાતમહેનત અને ગૃહઉદ્યોગને ઉત્તેજન આપી રહ્યું છે. તેની એકવાર અવશ્ય મુલાકાત લેવા વિનંતિ છે. ટે. નં. ૭૪૮૩૬ – ઉદ્યોગગૃહમાં ચાલતા પરિશ્રમાલય અને શિક્ષણવિભાગમાં ૫૫૦ થી ૬૦૦ જેટલાં ભાઈ–બહેને લાભ લઈ રહ્યાં છે. –ઉત્પાદન વિભાગમાં દરેક વસ્તુ પૂરી કાળજીથી સફાઈબંધ બનાવવામાં | આવે છે અને તે વેચાણવિભાગની દુકાનમાંથી મળી રહે છે. –ટેલીફેનથી ડરે નેંધી લેવાની તથા માલ ઘેર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. –ખાખરા, પાપડ, ચાહ-દૂધના મશાલા, અથાણાના મશાલા, ચૂર્ણ, સરબત વગેરે અનેક વસ્તુઓ તૈયાર થાય છે. –સીલાઈ વિભાગમાં સ્ત્રી-પુરુષોને મનપસંદ કપડાં સીવી આપવામાં આવે છે. –ઉપરાંત ટાઈપરાઈટીંગ, શેટે હેન્ડ, કોરસપોન્ડન્સ, એકાઉન્ટસી તથા પાકા નામાનાં વર્ગો ચાલે છે. એટલે આ ઉદ્યોગમંદિર આપની અનેકવિધ ઘરગથ્થુ વસ્તુઓની જરૂરીઆત પૂરી પાડી શકે તેમ છે. ૧૦૯-૧૧૭, સી. પો. ટેન્ક રેડ, માધવબાગ પાસે, મુંબઈ. નં. ૪

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68