Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શું રૂ વંદન ના ૩ર દ્વેષ ધ્ર
--પૂ. મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મ.
અનાદિકાલના ભવભ્રમણમાં અનેકવાર વિધ-વિધ પ્રકારના અનુષ્ઠાન આચરતા હાવા છતાં ક્યારેક ગતાનુગતિકના કારણે કે બુદ્ધિઢૌ યતાના કારણે કે શુદ્ધ અનુષ્ઠાન ને જાણવાની અને આચરવાની તલસાટ ન જાગવાથી તે તે અનુષ્ઠાન વિશિષ્ટકમ નિર્જરાનું કારણ બનતું નથી અને કયારેક તે વધારે પડતું નુકસાન કરનાર પણ બની
9.
અનેકવિધ સદ્અનુષ્ઠાના પૈકી ગુરૂભગવંતને વંદન કરવાની વિધિ પણ અનેકવિધ શાસ્ત્રામાં વવાયેલી છે. તેમાં સહુ પ્રથમ જેએને આપણે સહુ વંદન કરવા ઉદ્યમિત બન્યા છીએ તેએનું સ્વરુપ જાણવું પણ અત્યંત જરૂરી જણાય છે. જે જાણવાથી પૂજ્યપણાના ભાવ દ્વિગુણીત થવાની સભાવના રહે છે.
‘તીથર: સમે સૂરિ’ પરમતારક તીર્થંકર પરમાત્માની સમકક્ષ સુધી જ્ઞાની ભગવડતાએ 'સૂરિ'ને એળખાવે છે. તેમાં મુખ્ય કારણુ ખતાવતા જણાવે છે કે- જે શુદ્ધ પ્રરૂપ ગુણ થકી, તીર્થંકર સભ ભાખ્યા રે...’
પરમતારક તીર્થંકર પરમાત્મા કૃતકૃત્ય (એટલે પાતાંને કરવા ચૈાગ્ય સઘળીયે કરણીએ જેએ કરી ચૂક્યા છે તેવા) હેાવાથી તેમજ વર્તમાનકાલમાં જિર્નહબ સ્વરૂપે જ ઉપલબ્ધ થતાં હોવાથી તેઓ મૌખિક-વાચિક-વાર્તાલાપ-દેશના દ્વારા સાક્ષાત્ ઉપકાર કરી શકનાર ન હેાવાથી, તે જિનેશ્વરોના સ્વરૂપને સમજાવીને, તે સ્વરૂપે પોતાના આત્માના નિજસ્વરૂપને પ્રગટ કરવા સરળ રસ્તા બતાવનાર જો કાઇ પણ હાય તે જંગમ તીથ સ્વરૂપ ગુરૂભગવંત જ છે. તે ગુરૂભગવંતની વાણી જિનેશ્વર પરમાત્માને સમર્પિત જ હાય.
વિભાવદેશામાં ભટક્તા આપણે સહુને સ્વભાવદશામાં સંચરવા નિત્ય પ્રેરણા કરનાર પરમેાપકારી ગુરૂભગવંતને ૩ર દોષથી રહિત વિશુધ્ધ વંદન કરના બનીએ તેવી અપેક્ષા સાથે ‘વંદન દોષ સ્વરૂપ' શરૂ કરૂ છુ..
વગેરે
તે જિનેશ્વરના માર્ગમાં ચુક્તિ ચુક્ત નથી તેથી તેમણે સહાય-સવડ વ્યવસ્થા લઇને પણ ભારતભરમાં વિચરવુ' જોઇએ. જેથી ગુજરાતના રોકડા ગામે. જેમને મદિર આદિની ફીકર છે તેઓની મુશકેલી ટળી જાય તેમને રાહત મલે તપાગટ્ટના પૂજ્ય પુરૂષો ગચ્છાધિપતિએ આ બાબતમાં સમ્યક વિચારણા કરે એવી શુભ કામનાહ મુનિ વિવાનઢ વિ.ના મિચ્છામિ દુક્કડમૂ શુભ' ભવતું.