Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1062
________________ 'ર ૧૧૦૮ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] ઈ ચાડે આવું લખનાર દિવ્ય દર્શનના પ્રણેતા પ. પૂ. આ. ભ. શ્રી કુવનભાનુ સ. મ. સા. ને ઉસૂત્રભાષી કે શાસ્ત્ર વિરુદ્ધ પ્રરુપણું કરનાર તરીકે પ્રખ્યાત કરવા પંન્યાસ ) ૬. અભયશેખર વિ. ગણીનું મન અને જીભ તૈયાર થશે ખરી? નહીં જ તો એમના જેવી છે જ આવી શાસ્ત્ર સમ્મત રજુઆત કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને છે અ યાહારથી ઉસુત્ર ભાષી કે શાસ્ત્ર વિરૂદધ પ્રરૂપણ કરનાર તરીકે જૈનેતર ગ્રંથમાં 8 ૧ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ના નામે તેમની માન્યતા બહારનું લખાણ કરી જેનેતરોમાં ૨ હણતપ દેખાડવાનું કાર્ય કરવું એ પન્યાસ શ્રી અભયશેખર વિ. ના રાયમ જીવનને છે શોભે ખરું કે કલંકિત કરે? - પ્ર; “આ સ્પષ્ટ પુચિતાર્થ એવો કેમ ન થઈ શકે કે અર્થ કામની ઈચ્છા જ છે તે ધર્મ ન કરાય, અધમ (પાપ) કરાય? કારણ કે સંસારી જીવોને ધર્મ અને છે 2 અધમ એ બે જ પ્રવૃત્તિ છે નેધમ જેવી કેઈ ત્રીજી પ્રવૃત્તિ નથી (નહિતર તે ત્રીજી છે રશિ–નો જીવ માનનાર નિહનવ રોહગુપ્તના અનુયાયી બની જવું પડે) એટલે ધર્મ ન ૬ જ કરાય એનો અર્થ અધર્મ કરાય એવો થઈ જ જાય, આ રીતના લખાણમાં પન્યાસ છે જ શ્રી અભયશેખર વિ. મ. જે સુચિત અર્થ કાઢયે કે અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ છે ન કરાય તે અધમ (પાપ) કરાય, તે સુચિત અર્થમાં સત્યાંશ કેટલું છે ? - ઉ૦ : પન્યાસ શ્રી અભયશેખર વિ. મ. ઉપરોકત લખાણ કરીને અર્થ કામની જ આ ઈછા છે તે ધર્મ ન કરાય–પાપ કરાય આ જે સુચિતાર્થ કાઢયો છે તે તદ્દન ૨ સત્યથી વેગળે છે, એ સુચિતાર્થમાં જરા પણ સત્ય નથી એમ નહિ પણ અસત્યથી જ છે. સભર છે. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા. પ્રથમ તો “અર્થ કામની ઈચ્છા છે ઇ છે તે ધર્મ ન કરાય આવું પોતાના જીવનમાં ક્યારેય પણ બેલ્યા નથી તેમજ એમના ? ( પ્રવચનમાં કયાંયે આવું લખાયું પણ નથી હંમેશાં એઓશ્રીના પ્રવચન માં એવા જ છે રણકાર હતા કે અર્થ કામ મેળવવા માટે કે મેળવવાની ઈચ્છા કે આ સાથી ધર્મ ન થાય. પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ, મ ની શ્રદ્ધામાં પરિવર્તન આવ્યું અને ૪ આ સંસાર માટે પણ ધર્મ થઈ શકે એવી એઓશ્રી પ્રરૂપણ કરવા લાગ્યા અને એ વાતનો છે. પ્રચાર કરવા માટે “સંસાર માટે ધર્મ ન થાય તે શું પાપ થાય? સંસ ૨ માટે પણ ધર્મ થઈ શકે... આવી રીતના લખાણવાળા સ્ટીકર ગામે ગામે ઉપાશ્રયાદિ વર્મસ્થાનોમાં છે લાગવા લાગ્યા ત્યારે એ સ્ટીકરો વાંચીને લોકે શંકાનું સમાધાન મેળવવા વ્યાખ્યાનની અંદર પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ, મ. સા.ને પ્રશ્ન પુછતા કે સંસ ૨ માટે ધર્મ

Loading...

Page Navigation
1 ... 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092