Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1056
________________ ઈ ૧૧૦૨ : * શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ આયુષ્ય બંધનરૂપ લાગે છે, ઘણા જીવોને ચારિત્રાધમ પામી પામીને મેક્ષે જતા છે જોઈને તેઓને પિતાની જાત દેવલોકમાં ફસી ગયેલી લાગે છે. દેવભવ એ સમ્યક ચારિત્ર છે માટે પ્રતિબંધ રૂપ છે. જ્યારે આ મનુષ્યભવ એવો છે કે જીવ ધારે તે સમ્યકચારિત્ર છે પામી શકે છે. કે જેનકુળમાં જન્મેલા, રજ ધર્મ સાંભળનારા એવા કેટલા હશે - જેએને છે એ સાધુ થવાની જ ઈચ્છા હોય? મેક્ષ વિના બીજું કશું મેળવવા જેવું ન લાગે ? આ જીવ જે સુખ ઈચ્છે છે તે મેક્ષમાં જ છે અને મેક્ષના ઉપાયો સમ્યગ્દર્શન, સમ્યક છે. જ્ઞાન અને સમ્યકચારિત્ર છે.” આવું તમે ઘણી વાર સાંભળ્યું પણ છે છતાં પણ છે સમ્યકચારિત્રને પામવાની ઈચ્છા જ મોટાભાગને થતી નથી. સમ્યગ્દર્શન ૫ મેલે જીવ છે હજી સમ્મચારિત્ર ન પામી શકે તે બને. પણ સમ્યકચારિત્ર પામવાની ઈચ્છા જ ન જ જ હોય તે બને ખરું? જેને જેને સમ્યકચારિત્રની ઈચ્છા ન થાય તો તેને સમજી લેવું ? છે કે તે હજી સમ્યગ્દર્શન પામ્યો જ નથી. આપણને તેવી ઈચ્છા થઈ છે ? આવી ઇચ્છા જ ન થાય તે તેને મિથ્યાષ્ટિ કહેવાય તે પણ ગાઢ! તેવા જવને ખુદ કી અરિહંત - પરમાત્મા મળે તે પણ આ વાત ન ગમે. તેવા છો તે સંસારમાં રખડવા જ છે સજાયેલા છે ! સભા. : ભવ્ય હોય તે ય ઉ૦ : ભવ્ય પણ ભારે કમી હોય તે તે જ હોય. ભગવાનને ધર્મ સાચી છે આ રીતે કરે જ નહિ. તે તે સંસારના સુખ માટે, જમઝાત્રિ માટે ધર્મ કર. કે. ભગવાને જે ધર્મ કહ્યો છે તે વિધિપૂર્વક કરવાનો કહ્યો છે. આજે ધર્મ કરનારા મોટાભાગને વિધિ જાણવાની દરકાર જ નથી. મંદિરમાં શી રીતે જવાય, પૂજા રે ઇ શી રીતે થાય તે કઈ સમજાવે તે પણ સમજવું નથી. જે રીતે કરતા હોય તે જ 3 રીતે કરે છે. આવા બધા જીવો ભારેમ કહેવાય ! રાજ સામાયિક કરનારને સુદેવ- ૨ સુગુરુ અને સુધર્મ કેને કહેવાય તેની ખબર ન હોય તે ચાલે? “શ્રી અરિહંત ૨ પરમાત્મા એ જ મારા દેવ છે. નિગ્રંથ સુગુરુ એજ મારા ગુરુ છે, શ્રી અરિહંત છે એ પરમાત્માએ કહેલે ધર્મ એ જ મારો ધર્મ છે” આવી શ્રદ્ધાવાળા પણ કેટલા છે ? છે મળે? શ્રધ્ધા પામવાની સામગ્રી ઘણી છે પણ પામવાનું મન કેટલાને છે? મોટાભાગને છે. ૨ ધર્મો શા માટે કરવાનો છે તેની ખબર નથી. મારે રેજ ધર્મ કરવો જ જોઈએ એવું ત્રિ પણ મનમાં છે ખરું ? જેટલો ધર્મ કરું તેટલો તે વિધિપૂર્વક જ કરવો જોઈએ તેમ જ પણ મનમાં છે ખરું?

Loading...

Page Navigation
1 ... 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092