________________
ઈ ૧૧૦૨ :
* શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ આયુષ્ય બંધનરૂપ લાગે છે, ઘણા જીવોને ચારિત્રાધમ પામી પામીને મેક્ષે જતા છે જોઈને તેઓને પિતાની જાત દેવલોકમાં ફસી ગયેલી લાગે છે. દેવભવ એ સમ્યક ચારિત્ર છે
માટે પ્રતિબંધ રૂપ છે. જ્યારે આ મનુષ્યભવ એવો છે કે જીવ ધારે તે સમ્યકચારિત્ર છે પામી શકે છે.
કે જેનકુળમાં જન્મેલા, રજ ધર્મ સાંભળનારા એવા કેટલા હશે - જેએને છે એ સાધુ થવાની જ ઈચ્છા હોય? મેક્ષ વિના બીજું કશું મેળવવા જેવું ન લાગે ? આ
જીવ જે સુખ ઈચ્છે છે તે મેક્ષમાં જ છે અને મેક્ષના ઉપાયો સમ્યગ્દર્શન, સમ્યક છે. જ્ઞાન અને સમ્યકચારિત્ર છે.” આવું તમે ઘણી વાર સાંભળ્યું પણ છે છતાં પણ છે સમ્યકચારિત્રને પામવાની ઈચ્છા જ મોટાભાગને થતી નથી. સમ્યગ્દર્શન ૫ મેલે જીવ છે હજી સમ્મચારિત્ર ન પામી શકે તે બને. પણ સમ્યકચારિત્ર પામવાની ઈચ્છા જ ન જ જ હોય તે બને ખરું? જેને જેને સમ્યકચારિત્રની ઈચ્છા ન થાય તો તેને સમજી લેવું ? છે કે તે હજી સમ્યગ્દર્શન પામ્યો જ નથી. આપણને તેવી ઈચ્છા થઈ છે ? આવી ઇચ્છા જ ન થાય તે તેને મિથ્યાષ્ટિ કહેવાય તે પણ ગાઢ! તેવા જવને ખુદ કી અરિહંત - પરમાત્મા મળે તે પણ આ વાત ન ગમે. તેવા છો તે સંસારમાં રખડવા જ છે સજાયેલા છે !
સભા. : ભવ્ય હોય તે ય
ઉ૦ : ભવ્ય પણ ભારે કમી હોય તે તે જ હોય. ભગવાનને ધર્મ સાચી છે આ રીતે કરે જ નહિ. તે તે સંસારના સુખ માટે, જમઝાત્રિ માટે ધર્મ કર. કે.
ભગવાને જે ધર્મ કહ્યો છે તે વિધિપૂર્વક કરવાનો કહ્યો છે. આજે ધર્મ કરનારા મોટાભાગને વિધિ જાણવાની દરકાર જ નથી. મંદિરમાં શી રીતે જવાય, પૂજા રે ઇ શી રીતે થાય તે કઈ સમજાવે તે પણ સમજવું નથી. જે રીતે કરતા હોય તે જ 3 રીતે કરે છે. આવા બધા જીવો ભારેમ કહેવાય ! રાજ સામાયિક કરનારને સુદેવ- ૨ સુગુરુ અને સુધર્મ કેને કહેવાય તેની ખબર ન હોય તે ચાલે? “શ્રી અરિહંત ૨
પરમાત્મા એ જ મારા દેવ છે. નિગ્રંથ સુગુરુ એજ મારા ગુરુ છે, શ્રી અરિહંત છે એ પરમાત્માએ કહેલે ધર્મ એ જ મારો ધર્મ છે” આવી શ્રદ્ધાવાળા પણ કેટલા છે ? છે મળે? શ્રધ્ધા પામવાની સામગ્રી ઘણી છે પણ પામવાનું મન કેટલાને છે? મોટાભાગને છે. ૨ ધર્મો શા માટે કરવાનો છે તેની ખબર નથી. મારે રેજ ધર્મ કરવો જ જોઈએ એવું ત્રિ પણ મનમાં છે ખરું ? જેટલો ધર્મ કરું તેટલો તે વિધિપૂર્વક જ કરવો જોઈએ તેમ જ પણ મનમાં છે ખરું?