Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી અરિહંત પરમાત્માએ સવ ના હિતને માટે જે ઉપદેશ આપે છે તે ! જિનાજ્ઞા છે અને તે આજ્ઞા એ અત્યંત કિંમતી છે અણમેલ છે તેનું પાલન અને આરાધના છે અને રક્ષણ તે માગનું અપ્રતિબદ્ધપણું છે અપ્રતિહાપણું છે.
વૈદ્ય કે ડોકટર જે દવા આપે છે. તે આરોગ્યનું કારણ છે અને તે દવાનું રક્ષણ 5 કરે છે તે જ દવા આરોગ્યદાતા બને છે જે તે દવા વાપરે નહિ અને સાંચવે નહિ તે રેગનું નિવારણ થાય નહિ. - આમ છ માટે રેગ છે કર્મને ભવને તેનું નિવારણ જિનાજ્ઞા છે કેમકે
તેમને ઉપદેશ એકાંત આત્મહિત માટે છે. તે ઉપદેશ સ્વાર્થ માટે પરિણમી જાય તે છે તે ઉપદેશ રહી શકતું નથી. પ્રિય અને અપથ્ય બની જાય તે તે ભવનું ભ્રમણ કરનારૂં
અણમોલ જિનાજ્ઞાનું પાલન અને રક્ષણ
-પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. રહ B BA B+ B-
- 5 બને છે અને તેવા પ્રિય અપગ્ય ઉપદેશનું પાલન અને રક્ષણ બંને મારનારા બને છે !
सत्कार यशोलाभार्थिभिश्च
मूढरिहान्यतीर्थकरैः । अवसादितं जगदिदं
प्रियाण्य पथ्यन्यूपदेशिभिः ॥ उ० भा० टीका ! ઉપદેશક સત્કાર, યશ અને લેભના પ્રેમી બની જાય છે તેઓ જગતને પ્રિય છે છે અને અહિતકારી ઉપદેશ આપીને આવરી લે છે અને ઉપદેશકે મૂઢ છે. અન્ય તીર્થકરે ? આવા ઉપદેશને આપે છે.
વિવેકી જીવને આ વાત સમજાય છે કે જીવને હિતકારી અને પશ્ય ઉપદેશ ૧ 4 દેવાય પરંતુ પ્રિય અને અપશ્ય અર્થાત્ અહિતકારી ઉપદેશ અપાય નહિ.
આ ઉપદેશ એજ આજ્ઞા છે. એ આશાના પાલન માટે કેવી તૈયારી સમર્પણ તે જોઈએ ? એ વિચારે. ઉલટું ઉપદેશને પલટાવવાની વાત કરે અને રાજી રાખવાની વાત
ઉપદેશમાં આવે તે તે ઉપદેશ ઉપદેશ રહેતું નથી તેવા ઉપદેશના દેનાર ને પણ ઉપર 1 મૂઢ કહ્યા છે. { આરોગ્ય માટે ઉપચારની આવશ્યકતા દરદીને લાગે છે અને તેથી ઉપચારનું તે પાલન )