Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ -કિકિકિકિકિકિસિફિલિપિ) SRSRSRSRRRRRRRURLAUAVA -PARKURURSACARREAURE છે મુખ..૩... મુખની વચ્ચે-જમણે-ડાબે ભાગે પંજવું. તે વખતે હું રસગારવ, ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂં બોલવું. હૈ હૃદય.........૩. હૃદયની વચ્ચે-જમણે-ડાબે ભાગે પૂજવું. તે વખતે હું Sમાયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું બોલવું હું ખભા....૪.. બે ખભા ઉપર નીચે. હું પ્રથમ જમણા હાથમાં મુહપત્તિ-જમણા ખભા પરથી પીઠનો જમણો 'ભાગ. પછી ડાબા હાથમાં મુહપત્તિ – ડાબા ખભા ઉપરથી પીઠનો ડાબો ભાગ. પછી ડાબા હાથમાં મુહપત્તિ – જમણી આંખનો નીચેનો ભાગ પૂજવો પછી જમણા હાથમાં મુહપત્તિ-ડાબી કાંખનો નીચેનો ભાગ પૂજવો. અને તે વખતે અનુક્રમે ક્રોધ-માન પરિહરૂં, માયા-લોભ પરિહરું બોલવું. પગની....૬ બન્ને પગના મધ્ય-જમણો-ડાબો ભાગ ઓઘો કે ચરવળાથી પંજવા. અને તેમાં ડાબા પગનું પડિલેહણ કરતાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું અને જમણા પગનું પડિલેહણ કરતાં વાઉકાય-વનસ્પતિકાય-ત્રસકાય જયણા કરૂં બોલવું. - સ્ત્રીઓને કપાળ, હૃદય, ખભાની પ્રમાર્જના ૩+૩+૪=૧૦ હોતી નથી. પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં મુહપત્તિથી પગ પ્રમાર્જના કહી છે તે ઠીક નથી લાગતી. ૨૫ આવશ્યકો અને ઉપલક્ષણથી અન્ય મુહપત્તિ પડિલેહણ વગેરે દરેક ક્રિયાયોગમાં જીવ મન-વચન-કાયા વડે ઉપયુક્ત બનીને જેમ જેમ અન્યનાધિક પ્રયત્ન કરે છે તેમ તેમ વિશેષ નિર્જરા પામે છે. કેમકે નિર્જરાનું મુખ્ય કારણ ૩ કરણના ઉપયોગ પૂર્વક આવશ્યક યોગોમાં (આરાધનામાં) કરાતી અનુનાધિક પ્રવૃત્તિ છે. द्वार तेरभु |वहनना ३२ टोषो નીચેના બત્રીસ દોષ રહિત વંદન કરવું. કરી ૧૫ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106