Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
SAEAEAEAEAERERERER
શિષ્યના ૬ બોલ
ઇચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધ, સંયમયાત્રા, શરીરની શાંતિ અને અપરાધની ક્ષમાપના, વંદન કરનારના એ છ સ્થાનો છે. ॥ ૩૩| छंदेणऽणुजाणामि, तहत्ति तुब्भंवि वट्टए एवं । अहमवि खामेमि तुमं, वयणाई वंदणऽरिहस्स ॥ ३४ ॥ ગુરુના ૬ બોલ
બંદેણ, અણુજાણામિ, તહત્તિ, તુમ્બંપિ વટ્ટએ, એવું, અને અહમવિ ખામેમિ તુમં, એ વંદન કરવા યોગ્ય ગુરુના છ વચનો છે. II ૩૪॥ पुरओ पक्खाssसने, गंता चिट्ठण निसीअणाऽऽयमणे । आलोअण पडिसुणणे पुव्वाऽऽलवणे य आलोए ॥ ३५ ॥ तह उवदंस निमंतण, खद्धाययणे तहा अपडिसुणणे । खद्धत्ति य तत्थगए, किं तुं तज्जाय नोसुमणे ॥ नो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुट्टियाइ कहे संथारपायघट्टण, चिटुच्च समासणे आवि በ ૩૭॥
'
-SAGREREACAEAEAEACA
Jain Education International
આશાતના-૩૩
ન
આગળ,બાજુમાં અને નજીક ચાલવું, ઊભા રહેવું અને બેસવું, આચમન, આલોચન, અપ્રતિશ્રવણ, પૂર્વાલાપન, અને પૂર્વાલોચન, ઉપદર્શન, નિયંત્રણ, ખદ્ધદાન, ખદ્ધાદન, અપ્રતિશ્રવણ, ખદ્ધ, તત્રગત, શું? તું, તજ્જાત, નો સ્મરણ, કથાછેદ, પરિષભેદ, ન ઊઠેલી સભાને કથા કહેવી, સંથારાને પગ અડાડવા અને તેમાં બેસવું, તથા સરખે આસને બેસવું. II ૩૫-૩૬-૩૭II इरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणाऽऽलोयं । वंदण खामण वंदण, संवर चउछोभ दुसाओ ॥ ३८ ॥ સવારનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ
૪૫
३६ ॥
।
ઇરિયા, કુસુમિણ (દુસુમિણ)નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન, મુહપત્તિ, બે વંદનક, આલોચન, વંદનક, ખામણા, વંદનક, પચ્ચક્ખાણ, ચાર
For Private & Personal Use Only
CREDER
www.jainelibrary.org
Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106