________________
છે
--XXXROORSAURUARA
–વિશ્વકિપિડિઝિટિિિીિ
XAVAXXRVASARKARAXX $ વિગઈ અને નીલિમાં અન્નત્થણા) સહસાલેવાલેવે ગિહન્દુસં છે છે ઉખિત્તવિવે. પડુચ્ચ૦ પારિટ્ટા મહત્તરાઈ સવસમાહિ૦ એ નવ, અને છે આયંબિલમાં પડુચ્ચમખિએણે વિના આઠ આાગાર છે. || ૨૦ાા છે
अन्न सह पारि मह सव्व पंच खम(व)णे छ पाणिलेवाई।
चउ चरिमंगुट्ठाई-ऽभिग्गहि अन्न सह मह सव्व ॥ २१॥ | ઉપવાસમાં અન્નત્થણા૦ સહસા) પારિટ્ટા, મહત્તરા૦ સવ્વસમાહિ૦
એ પાંચ. પાણલ્સમાં લેવેણ વા આદિ છે, તથા ચરિમમાં, અંગુઠ્ઠસહિય વગેરેમાં, અને અભિગ્રહમાં અન્નત્થણા૦ સહસા૦ મહત્તરા) સવ્વસમાહિ૦ એ ચાર આગાર છે. તે ૨૧]
ટુદ્ધિ-મદુ-મન્ના-તિરું, કરો તવવિ ૩ર પિંડવા ! ઘર-પુત્ર-દિ-ઉપસિડ્યું, અશ્વ-પન્ન તો પિંડા છે ૨૨
દૂધ-મધ-મદિરા ને તેલ એ ચાર દ્રવ વિગઈ, ઘી-ગોળ-દહિ ને માંસ એ ચાર પિંડદ્રવ વિગઈ, તથા માખણ અને પક્વાન્ન એ બે પિંડ વિગઈ છે. || ૨૨/l.
पोरिसि-सङ्क-अवड्डू दु-भत्त-निव्विगइ पोरिसाइ समा । अंगुट्ठ-मुट्ठि-गंठी-सचित-दव्वाइऽभिग्गहियं ॥ २३॥
પોરિસી અને સામ્રપોરિસીમાં, અવઢમાં, બિયાસણામાં, આયંબિલમાં પોરિસી [પુરિમઢ, એકાસણું, ની]િ વગેરે પ્રમાણે હોય છે. અંગુઢમુઢિ-ગંઠિસહિત સચિત્ત દ્રવ્યાદિક અને અભિગ્રહમાં પણ સરખા હોય છે કે ૨૩
विस्सरणमणाभोगो सहसागारो सयं मुह-पवेसो ।। पच्छन्न-काल मेहाई दिसिविवज्जासु दिसिमोहो ॥ २४॥
અનાભોગ=ભૂલી જવું, સહસાગાર=અચાનક મોઢામાં આવી પડવું, પ્રચ્છન્નકાલ=વાદળાં વગેરેથી, દિગ્મોહ દિશા=ભૂલી જવી. . ૨૪
साहुवयण-"उग्धाडा-पोरिसि" तणुसुत्थया समाहित्ति ।। संघा-ऽऽइ-कज्ज महत्तर, गिहत्थ-बन्दाइ सागारी ॥ २५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org