________________
રિલિજિજિજિવિકસિવિકિce
-કિકિડિરિકિિડિSિ
YRASA LAVAVASRCAVARRA
428ACTERRACARRERASAKA फासिय पालिय सोहिय तीरिय किट्टिय आराहिय छ सुद्धं । पच्चक्खाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥ ४४॥
પચ્ચકખાણની છ શુદ્ધિઓ હું સ્પર્શિત-પાલિત-શોધિત-તીરિત-કીર્તિત અને આરાધિત એ છે હૈ શુદ્ધિ છે અને વિધિપૂર્વક જે પચ્ચકખાણ યોગ્ય વખતે લીધું હોય તે હૈ ૬ સ્પેશિત. / ૪૪ો . पालिय पुणपुण सरियं सोहिय गुरुदत्तसेसभोयणओ ।
तीरिय समहियकाला, किट्टिय भोयणसमयसरणा ॥ ४५॥
વારંવાર સંભાર્યું હોય-તે પાલિત, ગુરુ મહારાજને હરાવ્યા પછી વધેલાનું ભોજન, તે શોધિત, કંઈક અધિક કાળ થવા દેવો તે તીરિત, અને ભોજન વખતે સંભારવું તે કીર્તિત. / ૪પા
इय पडियरियं आराहियं तु अहवा छ सुद्धि सद्दहणा । जाणण विणयऽणुभासण, अणुपालण भावसुद्धि-त्ति ॥४६॥
એ પ્રમાણે બરાબર જાળવેલું તે આરાધિત, અથવા પચ્ચકખાણ [તરફ] શ્રદ્ધા-જાણપણું-વિનય-અનુભાષણ-અનુપાલન અને ભાવ શુદ્ધિ એ પ્રકારે છે શુદ્ધિઓ છે. તે ૪૬/
पच्चक्खाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु ।। इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥ ४७॥
બે પ્રકારનું ફળ આ લોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે પચ્ચખાણનું ફળ છે. તેમાં આ લોકમાં ધમ્મિલકુમાર અને પરલોકમાં દામન્નક વગેરે. // ૪૭l|
पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिष्टुं । पत्ता अणंत जीवा, सासयसुक्खं अणाबाहं ॥ ४८॥
શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ આ પચ્ચખાણને ભાવપૂર્વક આદરીને અનન્ત જીવો બાધારહિત શાશ્વત સુખ પામ્યા છે. / ૪૮ |
પણ
૧00 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org