________________
8282828RORRAAVA
XyYRYNYRYNY RYDYNYRYX
--WAA8AA8RUARYA નીવિયાતાં, સંસૃષ્ટઃ અને ઉત્તમ દ્રવ્યોની કલવ્ય-અકવ્યતા છે
નીવિમાં-નીવિયાતાં, સંસૃષ્ટ દ્રવ્યો. અને ઉત્તમ દ્રવ્યો કોઈ ખાસ હું કારણ હોય તે સિવાય ખાવાં ન કહ્યું, કેમકે- કહ્યું છે કે- / ૩૯ો છે
विगइं विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगयसहावा, विगई विगई बला नेइ ॥ ४०॥
વિગઈ અને નિવિચાતાં ખાવાથી નુકશાન છે દુર્ગતિથી ભય પામેલા જે મુનિરાજ વિગઈ અને નીવિયાતાં ખાય, તેથી વિકારી સ્વભાવવાળી વિગઈઓ વિકારરૂપ હોવાથી બળાત્કાર દુર્ગતિમાં લઈ જાય છે. મેં ૪૦
कुत्तिय-मच्छिय-भामर, महुं तिहा कट्ठ पिट्ठ मज्ज दुआ । जल-थल-खग-मंसतिहा, घयव्वमक्खणचउअभक्खा ॥४१॥
ચાર અભક્ષ્ય મહાવિગઇઓકંતા, માખી અને ભમરીનું મધ-ત્રણ પ્રકારે, કાષ્ઠ અને લોટની મદિરા-બે પ્રકારે, જળચર, સ્થલચર અને ખેચરનું માંસ-ત્રણ પ્રકારે, તથા ઘીની પેઠે માખણ ચાર પ્રકારે છે. એ અભક્ષ્ય છે. / ૪૧||
मण-वयण-काय-मणवय-मणतण-वयतण-तिजोगिसगसत्त ।। कर-कारणुमइ दु-ति-जुइ तिकालि सीयाल भंगसयं ॥४२॥
બે પ્રકારે પચ્ચખાણના ભાંગા મન-વચન-કાયા, મન-વચન, મન-કાયા, વચન-કાયા, અને ત્રિસંયોગે; કરવું, કરાવવું, અનુમોદવું, બબ્બના અને ત્રણેયના યોગે, સાતીયા સાત, અને ત્રણ કાળ. એકસો સુડતાલીશ ભાંગા. / ૪૨ //
एवं च उत्तकाले, सयं च मण वय तणूहिं पालणियं ।। जाणग-ऽजाणगपासत्ति भंगचउगे तिसु अणुना ॥ ४३॥
એ પચ્ચકખાણ શાસ્ત્રમાં કહેલા કાળ પ્રમાણે અને પોતે મન-વચનકાયાથી પાળવું, તથા-જાણ અને અજાણ પાસેથી-એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાની આજ્ઞા છે. | ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org