Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 51
________________ RERER -TREA છોભવંદન, બે આદેશ અને બે સ્વાધ્યાય, ॥ ૩૮|| इरिया चिइवंदण पुत्ति वंदण चरिम चंदणाऽऽलोयं । वंदण खामण चउछोभ दिवसुस्सग्गो दुसज्झाओ ॥ ३९ ॥ સાંજનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઇરિયા, ચૈત્યવંદન, મુહપત્તિ, બે વંદનક, દિવસ ચરિમ પચ્ચક્ખાણ, બે વંદનક, આલોચના, બે વંદનક, ખામણાં, ચા૨ છોભવંદન, દેવસિય પાયચ્છિત્તનો કાઉસ્સગ્ગ અને બે આદેશપૂર્વક સ્વાધ્યાય || ૩૯॥ एयं किइकम्मविहिं, जुंजंता चरणकरणमाउत्ता साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणतं ઉપસંહાર અને ફળ. 1 11 ૪૦॥ એ પ્રમાણે ગુરુવંદનનો વિધિ કરનારા અને ચરણસત્તિર તથા કરણસિત્તરમાં ઉપયોગવાળા સાધુમહારાજ અનેક ભવોમાં એકઠાં કરેલા અનંત કર્મો ખપાવે છે. ।। ૪૦ अप्पमहभव्वबोहऽत्थ भासियं विवरीयं च जमिह मए । तं सोहंतु गियत्था अणभिनिवेसी अमच्छरिणो ॥ ४१ ॥ ગ્રન્થકારનું અંતિમ વચન મેં, ઓછી બુદ્ધિવાળા ભવ્ય જીવોને સમજ પડે તે માટે કહ્યું છે, તેમાં જે કાંઇ વિપરીત હોય, તે કદાગ્રહ વિનાના અને ઇર્ષ્યા વિનાના ગીતાર્થ પુરુષોએ સુધારી લેવું. ॥ ૪૧ Jain Education International ૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106