Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 78
________________ DIRE શ્રેણ એકાસણું બેસણું ACRCRCRCRETUR ૮ અન્ન. સહ. સાગા. આઉ. ગુરુ. પારિ. મહ. સવ્વ. એકલઠાણું ૭ આઉ. સિવાયના એકાસણા મુજબ આયંબિલ ૮ એકાસણા મુજબ KATETITIO વિગઇ-નિવિ ૯ અન્ન. સહસા. લેવા. ગિહ. ઉક્ખિ. પહુચ્ચ. પારિ. મહ. સવ. ઉપવાસ ૫ અન્ન. સહસા. પારિ. મહ. સ. રિમ ૪ અન્ન. સહસા. મહ. સવ. અભિગ્રહ ૪ અન્ન. સહસા. મહ. સવ. પાવરણ ૫ અન્ન. સહસા. ચોલપટ્ટાગારેણં, મહ. સવ્વ પાણસ્સ ૬ લેવેણ, અલેવેણ, અચ્છેણ, બહલેણ, સસિત્થણ, અસિત્થેણ લેવેણ • અનાજ ધોવાના કારણે જેમાં સહેજ ચીકાશ આવી હોય તેવું પાણી. અલેવેણ ચીકાશ વગરનું અનાજ ધોએલું પાણી. (આ આગારથી કલ્પે.) અચ્છેણ - લોટ વગેરેના ભાજન ધોયા હોવા છતાં બધું નીચે બેસી ગયા પછીથી ઉપરનું સ્વચ્છ પાણી. બહલેણ - અનાજ કે લોટવાળા હાથ કે ભાજન ધોવાથી સહેજ ડહોળું થએલ પાણી. Jain Education International નાનપણ અસિત્થેણ - જેમાં અનાજનો કોક દાણો કે ફોતરા વગેરે રહ્યું હોય તે પાણી. અસિત્થેણ - જેમાં અનાજના દાણા-ફોતરા વગેરે રહ્યા ન હોય તે પાણી. આ ૬ આગારોના ત્રણ વિભાગ થાય છે ઃ (૧) લેપવાળું અને લેપ વિનાનું. (૨) ડહોળાણવાળું અને ડહોળાણ વિનાનું. (૩) દાણાવાળું અને દાણા વિનાનું. 93 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106