Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 90
________________ છેજીજી XAVAKAVAVAVAVARURURA W RRUREROASAKRUARAVAVA હું દ્વાર - ૮ : શુદ્ધિ -૬ : ૬ હૂંફાસિત - પાલિત-સોહિત-તીરિત-કીર્તિત-આરાધિત ફાસિત :- પ્રાપ્ત કરવું. ઉચિતકાળે વિધિપૂર્વક જે લીધું હોય, સ્વીકાર્યું હું હોય. પાલિત - વારંવાર યાદ કરી રક્ષણ કરવું. પાલન કરવું. ભંગ ન થવાયું દેવો. સોહિત - પચ્ચખાણ પૂરું થયા પછી ગુરુ, સાધર્મિક આદિની ભક્તિ કરીને બાકી રહે તે પોતે ખાવું. તીરિત : પચ્ચકખાણનો કાળ થઈ ગયા પછી પણ વધારે કાળ પસાર થવા દેવો તે. કીર્તિત : ભોજન કરતી વખતે પચ્ચખાણ યાદ કરવું. આરાધિત : ઉપરોક્ત પાંચે રીતે પચ્ચખાણને આરાધવું તે. અથવા આ છ શુદ્ધિ બીજી રીતે - ફાસિત - વિધિપૂર્વક લેવું. પાલિત : પૂર્ણાહુતિ સુધી વારંવાર યાદ કરવું. સોહિત : શુદ્ધતા કરવી, કષાય, ગૃદ્ધિ અને આશંસા રહિતપણે કરવું. તરિત પચ્ચકખાણને દોષ રહિત પૂર્ણ કરવું. પ્રાપ્તકાળ અને ઉત્તરકાળ સંબંધી દોષ પણ ન લગાડવો. કીર્તિત : પચ્ચકખાણના ગુણોને, માહાભ્યને વારંવાર યાદ કરવા, બોલવા. આરાહિત પચ્ચકખાણના પ્રસપક શ્રી જિનેશ્વરદેવ, આપનાર ગુરુવર્યો અને કરનાર સંઘના આદર સેવા કરવા તેમજ પચ્ચકખાણ સંબંધી શકય વિધિનું પાલન કરવું. અથવા ૬ શુદ્ધિ - સદણા, જાણણ, વિનય, અનુભાષણ, અનુપાલન, ભાવશુદ્ધિ. ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106