Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 97
________________ -ડિિિિિિિિિહતિ URURLARARASAURURAWASA----88AXARACAURSRSRSRXADA હૈં કહે છે, એ પ્રમાણે વોસિરઈ વખતે (વોસિરામિ કહેવું.) અહીં ઉપયોગઠું પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી ગણાતી. / ૪-પા पढमे ठाणे तेरस बीए तिन्नि उ तिगाइ तइयंमि । __पाणस्स चउत्थंमि, देसवगासाइ. पंचमए ॥ ६॥ ઉચ્ચાર-ભેદો પહેલા સ્થાનમાં તેર, બીજામાં ત્રણ, ત્રીજામાં ત્રણ, ચોથામાં હું પાણસ્સના, અને પાંચમામાં દેશાવકાશિક વગેરેનો [ઉચ્ચાર થાય છે]I ૬ | नमु पोरिसि सड्ढा पुरिमवड्ड अंगुट्ठमाइ अड तेर ।। निवि विगइंबिल तिय तिय, दुइगासण एगठाणाई ॥ ७॥ સ્થાનોમાં ઉચ્ચાર પદો. નવકારસી, પોરિસી, સાઢ પોરિસી, પુરિમઢ, અવઢ ને અંગુકસહિય આદિ આઠ મળીને તેર, નીવિ, વિગઈ અને આયંબિલ એ ત્રણ, બિઆસણ, એકાસણ અને એકલઠાણું એ ત્રણ. // ૭ll पढमंमि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स । देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥ ८॥ પહેલા ઉચ્ચારસ્થાનમાં ચોથ ભક્તાદિ, બીજામાં તેર, ત્રીજામાં પાણસ્સ, ચોથામાં દેશાવકાશિક અને ચરિમ-છેલ્લામાં પાંચમામાં) યથાસંભવ જાણવું // ૮ तह मज्झपच्चक्खाणेसु न पिहु सूरुग्गयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहाऽऽवसीआइ बियछंदे ॥ ९॥ બીજા વાંદણામાં જેમ“આવસિઆએ” પદ ફરીથી કહેવાતું નથી, તેમ વચલા પચ્ચકખાણોમાં “સૂરે ઉગ્ગએ” વગેરે અને “વોસિર” જુદા જુદા કહેવા નહિ, કેમકે [એવો] ક્રિયાવિધિ છે. તે હા तह तिविह पच्चक्खाणे भन्नति य पाणगस्स आगारा । दुविहाऽऽहारे अचित्त-भोइणो तह य फासुजले ॥ १०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106