________________
QUARRORRUREAURUAK
LALALAKALAUREREALALALA -BALASRORRASROR RURA છે કીટ - ઘીને તપાવી, તાવીને ગાળે ત્યારે તાવતા પાછળ જે હું કચરા જેવું રહે તે ઘીનું કીટુ કહેવાય છે. આ ઘીનું નીવિયાતું છે. આમાં હૈબાજરીનો લોટ ભેળવી કુલેર વગેરે બનાવે છે. Sતેલના નીવિચાતાં - છે. (૧) તિલકુટ્ટી - જે વનસ્પતિનાં તેલને તેલ વિગઈ તરીકે હું ગણવામાં આવે છે તે. તલ વગેરેને કુટીને લોટ-ગોળ નાખીને બનાવેલ વસ્તુને અથવા ફક્ત કૂટેલા તલ વગેરેને તેલનું નીવિયાનું કહેવાય. (૨) નિર્ભજન (૩) પકવૈષધિ (૪) તળેલું તેલ (૫) તેલની મળી. કડા વિગઇના નીવિયાતા : (૧) બીજો ઘાણ - કડાઈમાં ઘી નાખી આખી કડાઇમાં વ્યાપ્ત થઈ
જાય તેવો મોટો એક પુડલો તળી પછી નવું ઘી ઉમેર્યા વગર બીજા
પુડલા વગેરે કરે તે નીવિયાતા થાય. (૨) ચોથો ઘાણ - આખો કડાઇઓ વ્યાપ્ત ન થાય તેવા પુડલા, પુરી
વગેરે તળ્યા હોય તો ચોથા ઘાણથી નીકળતા પુડલા-પૂરી વગેરે
નીવિયાતાં થાય. (૩) ગોળધાણી - ગોળ-ઘીનો પાયો કરી પાણી નાખીને બનાવાય તે, (૪) જળલાપશી - ઓછા ઘીમાં લોટ શેકી પછી ગોળના પાણીમાં
રાંધવાથી બને છે. પછી ઉપરથી ઘી સાકર લેવાય છે. અહીં લોટ
ઘીમાં શેક્યો હોવાથી કડા વિગઈ છે. (૫) પોતકૃત:- રોટલી વગેરે કરતી વખતે તવી પર ચારે બાજુ ચમચી
વગેરેથી થોડું થોડું ઘી નાખી પોતું કરે છે ....... આમ તળવામાં બીજા કે ચોથા ઘાણથી નીવિયાતું થાય. અને તે સિવાય ઘીમાં શેકવાથી-પોતું કરવાથી પણ નીવિયાતું થાય. - ઘી કે તેલના જે ભેદો વિગઈ તરીકે ગણેલ છે તેનાથી જ તળેલ કે શેકેલને “કડા વિગઈ” કહેવાય. કેટલાક આચાર્ય ભગવંતો ગમે તે ઘી કે તેલમાં તળેલ કે શેકેલને કડા વિગઈ તરીકે માને છે. છ કે દશ વિગઈ
૮O.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org