Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 66
________________ URUKURUARYAVRORURORE SURAURAVURUADARU* અદ્ધા પચ્ચકખાણમાં આગાર છે ૫. પચ્છત્રકાલેણે, ૬. દિસામોહેણ, ૭. સાહુવયણેણં. હું વિગઇ પચ્ચકખાણમાં આગાર થઈ ૮. લેવાલેવેણ, ૯. ગિહત્યસંસટ્ટણ, ૧૦. ઉક્રિખર વિવેગેણે ૧૧. હુંપડુમખિએણે ૧૨. પારિઠાવણિયાગારેણં. શું સ્થાન પચ્ચકખાણમાં આગાર ) ૧૨. પારિઠાવણિયાગારેણં, ૧૩. સાગારિયાગારેણં, ૧૪. આઉટણ પસારેણં, ૧૫. ગુરુઅભુટ્ટાણેણં, ૧૬. ચોલપટ્ટાગારેણં. પાણીના આગાર છે ૧૭. લેવેણ, ૧૮. અલેવેણ. ૧૯, અચ્છેણ ૨૦. બહુલેણ. ૨૧. સસિત્થણ. ૨૨. અસિત્થણ. (૧) અન્નત્થણાભોગ :- અન્નત્થણાભોગેણંમાં અન્નત્ય એટલે અન્યત્ર=સિવાય. આભોગ સિવાયનું પચ્ચખાણ તે અનાભોગ. અર્થાત્ પચ્ચખાણનું વિસ્મરણ. પોતાને પચ્ચકખાણ છે તેવો ઉપયોગ ન રહેતાં જે ખાવાની ક્રિયા જાતે કરે તે..... અહીં ખાવાની ક્રિયામાં અનુપયોગ નથી પણ પચ્ચખાણનો અનુપયોગ છે. પ્રશ્ન-૧૩. જેમ ગમનાદિ ક્રિયામાં ઉપયોગ શૂન્ય હોવાના કારણે જીવહિંસા થાય તેને અનાભોગ હિંસા કહેવાય છે (અહિં અહિંસાનો ઉપયોગ ન હોવા છતાં, અહિંસાના પ્રણિધાનવાળાને આ હિંસા, હિંસાના ઉપયોગપૂર્વક થતી નથી તેથી એ અનાભોગ હિંસા કહેવાય છે) તેમ પચ્ચકખાણ જન્ય પરિણામ (સંસ્કાર-લબ્ધિ) વાળાને પચ્ચકખાણ ભંગરૂપ ખાવાની ક્રિયા ઉપયોગપૂર્વક શી રીતે થાય ? અને થાય તો, પચ્ચખાણ ભંગ કેમ નહિ ? ઉત્તર-૧૩. ખાવાની ક્રિયા જાતે કરતો હોવા છતાં કોઈ અન્ય ઉપયોગની હાજરી હોવાથી આહાર કરવાનો પ્રધાન ઉપયોગ હોતો નથી (પચ્ચકખાણ કર્યું હોવાથી આ ખાવાની ક્રિયા મારે માટે નિષિદ્ધ છે તેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106