________________
URUKURUARYAVRORURORE
SURAURAVURUADARU* અદ્ધા પચ્ચકખાણમાં આગાર છે
૫. પચ્છત્રકાલેણે, ૬. દિસામોહેણ, ૭. સાહુવયણેણં. હું વિગઇ પચ્ચકખાણમાં આગાર થઈ
૮. લેવાલેવેણ, ૯. ગિહત્યસંસટ્ટણ, ૧૦. ઉક્રિખર વિવેગેણે ૧૧. હુંપડુમખિએણે ૧૨. પારિઠાવણિયાગારેણં. શું સ્થાન પચ્ચકખાણમાં આગાર )
૧૨. પારિઠાવણિયાગારેણં, ૧૩. સાગારિયાગારેણં, ૧૪. આઉટણ પસારેણં, ૧૫. ગુરુઅભુટ્ટાણેણં, ૧૬. ચોલપટ્ટાગારેણં. પાણીના આગાર છે
૧૭. લેવેણ, ૧૮. અલેવેણ. ૧૯, અચ્છેણ ૨૦. બહુલેણ. ૨૧. સસિત્થણ. ૨૨. અસિત્થણ.
(૧) અન્નત્થણાભોગ :- અન્નત્થણાભોગેણંમાં અન્નત્ય એટલે અન્યત્ર=સિવાય. આભોગ સિવાયનું પચ્ચખાણ તે અનાભોગ. અર્થાત્ પચ્ચખાણનું વિસ્મરણ. પોતાને પચ્ચકખાણ છે તેવો ઉપયોગ ન રહેતાં જે ખાવાની ક્રિયા જાતે કરે તે..... અહીં ખાવાની ક્રિયામાં અનુપયોગ નથી પણ પચ્ચખાણનો અનુપયોગ છે.
પ્રશ્ન-૧૩. જેમ ગમનાદિ ક્રિયામાં ઉપયોગ શૂન્ય હોવાના કારણે જીવહિંસા થાય તેને અનાભોગ હિંસા કહેવાય છે (અહિં અહિંસાનો ઉપયોગ ન હોવા છતાં, અહિંસાના પ્રણિધાનવાળાને આ હિંસા, હિંસાના ઉપયોગપૂર્વક થતી નથી તેથી એ અનાભોગ હિંસા કહેવાય છે) તેમ પચ્ચકખાણ જન્ય પરિણામ (સંસ્કાર-લબ્ધિ) વાળાને પચ્ચકખાણ ભંગરૂપ ખાવાની ક્રિયા ઉપયોગપૂર્વક શી રીતે થાય ? અને થાય તો, પચ્ચખાણ ભંગ કેમ નહિ ? ઉત્તર-૧૩. ખાવાની ક્રિયા જાતે કરતો હોવા છતાં કોઈ અન્ય ઉપયોગની હાજરી હોવાથી આહાર કરવાનો પ્રધાન ઉપયોગ હોતો નથી (પચ્ચકખાણ કર્યું હોવાથી આ ખાવાની ક્રિયા મારે માટે નિષિદ્ધ છે તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org