Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ ARRARAXRXRXRURKARAW) ત્રિદિઇટિઇટિઇટિઇટિઇટિકિટ URURURSACRERURORURA છે (૧૯) દિવસે આચાર્ય બોલાવે ત્યારે (સામાન્યથી) ને સાંભળે, જવાબ હૈ ન આપે. હું (૨૦) રતાધિકને મોટા, કઠોર, અવાજે ઘણું કહે. ત્રણમાંથી એકે ન કરાય. હું ૬ (૨૧) રતાધિક બોલાવે ત્યારે પોતાના આસન પર રહીને જ જવાબ હું આપે, ત્યાં એમની પાસે ન જાય (૨૨) ગુરુ બોલાવે ત્યારે ત્યાં જઈ વિનયથી પૂછવાના બદલે “કેમ? શું ' છે ? શું કહો છો ?” ઈત્યાદિ કહે. (૨૩) રતાધિક કે આચાર્યને એકવચનથી બોલાવે. તું વગેરે બોલે. અથવા મને કહેનાર તું કોણ છે ? વગેરે કહે. (૨૪) ગુરુ જે કાંઈ સૂચન કરે ત્યાં કહે કે તમે કેમ નથી કરતા ? સામે તે જ વાત પ્રતિપ્રશ્ન જવાબ રૂપ કહે. દા.ત. ગુરુ કહે તું આળસુ છે તો કહે કે તમે જ આળસુ છો. (૨૫) ગુરુની વાણી-દેશના સાંભળી પ્રસન્ન ન થાય. પ્રસન્નતા દેખાડે નહિ. ઉપબૃહણા ન કરે. (૨૬) ગુરુની દેશનામાં કંઈક ફેરફાર લાગે તો કહે કે તમને આ અર્થ યાદ નથી, આ રીતે નથી, આ રીતે છે. (૨૭) ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે હું તમને કથા કહીશ' ઇત્યાદિ કહી ગુરુની ધર્મકથાનો છેદ કરે. (૨૮) પર્ષદાનો ભેદ કરે. કોઈ નિમિત્ત-વચન એવું બોલે જેથી પર્ષદા ઊભી થઈ જાય. (૨૯) ગુરુની કથા પૂરી થઈ ગયા પછી પર્ષદા ઉઠ્યા પહેલાં જ પોતાની હોશિયારી દેખાડવા ગુરુએ કહેલા અર્થને જ વિસ્તારથી કહે. (૩૦) ગુરુના આસન વગેરેને પગ લાગે છતાં ન ખમાવે. (૩૧) ગુરુના આસન-સંથારા ઉપર બેસે સુવે. (૩૨) ગુરુની આગળ મોટા આસને ઉંચે બેસે-સુવે. (૩૩) ગુરુની આગળ સમાન આસને બેસે સુવે. T ૩૦ ઉO. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106