Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ CKVKLAVY ZACACACACAGAGAURIN માયાવીપણાની આચાર પ્રવૃત્તિથી, સર્વ ધર્મ અતિક્રમણથી—વિનય, પૂજન સંબંધી સર્વ ધર્મ (=મર્યાદા) ના ઉલ્લંઘનથી મારા વડે (આપના અવિનય સંબંધી) જે કોઇ અતિચાર થયો હોય તેને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગહું છું, તેવા અવિનયાદિ કરનાર આ પાપી આત્માને હું વોસિરાવું છું. પ્રતિક્રમણ ચાર પ્રકારે - પડિસિદ્ધાણં કરણે પ્રતિક્રમણ એટલે (A) કૃત્યનું અકરણ (B) અનૃત્યનું કરણ (C) અશ્રદ્ધા (D) વિપરીત પ્રરૂપણા નિંદા ઃ પાપનો આત્મસાક્ષિક તિરસ્કાર ગર્હ : પાપનો ગુરુસાક્ષિક તિરસ્કાર દ્વાર એકવીસમું આવા દોષથી મિથ્યાદુષ્કૃતપૂર્વક વિરામ પામવું. ૩૩ આશાતના, સામાન્યથી ૩૩ ભેદ. વિશેષ ભેદ માટેનાં કારણો.... પાંચ રીતે આશાતનાનો વિચાર કરવો. (૧) મન-વચન-કાયા દ્વારા......... મન-વચન-કાયાની પવિત્રતા, પ્રશાન્તતા, શુભતા, સમર્પણ, ગુમાવીને વંદન કર્યું અથવા ન કર્યું. (૨) ક્રોધાદિ ચાર કષાય દ્વારા....... (૩) સર્વકાળ દ્વારા....... ક્રોધાદિથી યુક્ત થઇ વંદન કર્યું અથવા ન કર્યું. કાળ સંબંધી કોઇ મર્યાદા ન સાચવી. ૩૩ આશાતના (૪) મિથ્યોપચાર અકૃત્યકરણ દ્વારા...... બનાવટી ઠગાઇ બતાવવા કર્યું કે ન કર્યું. વિપરીત(અકૃત્ય) કર્યું. (૫) ધર્મ અતિક્રમ-કૃત્ય અકરણ દ્વારા....... જે કર્તવ્ય છે તે આડું અવળું કર્યું કે ન કર્યું. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106