Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 47
________________ AEREREREREDERERET એ આવશ્યક છે. || ૧૮૫ किड़कम्मंपि कुतो न होइ किइकम्पनिज्जराभागी । पणवीसामन्नयरं साहू ठाणं विराहंतो II १९ ॥ CASACARACASACACA 23 ૨૫ આવશ્યક બરાબર ન સાચવવાથી વિરાધના થાય છે. વંદન કરવા છતાં સાધુ એ પચીસમાંના કોઇ એક આવશ્યકની પણ વિરાધના કરે, તો વંદનક્રિયાથી થતી કર્મની નિર્જરાનો ભાગીદાર ન થાય. || ૧૯ दिपिडिलेह एगा, छ उइढपप्फोड तिगतिगंतरिया । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥ २० ॥ મુહપત્તિની પડિલેહણા-૨૫ એક દ્રષ્ટિ પડિલેહણા, છ ઉર્ધ્વ પ્રસ્ફોટક અને ત્રણ ત્રણને આંતરે નવ અખ્ખોડા અને નવ પ્રમાર્જના, એ મુહપત્તિની પચી[પડિલેહણા].॥૨૦॥ પાયાહોળ તિય તિય, વામેયરવાદુ-સીસ-મુહ-હિયણ । अंसुड्डाहो पिट्ठे चउ, छप्पड़ देहपणवीसा 11 ૨૬॥ શરીરની પડિલેહણા-૨૫ પ્રદક્ષિણાના ક્રમે ડાબો અને જમણો હાથ, મસ્તક, મુખ અને છાતી, ત્રણ ત્રણ, બે ખભાની ઉપર અને નીચે, પાછળની ચાર અને પગની છ, એમ શરીરની પચીસ ડિલેહણા. ॥ ૨૧॥ आवस्सएस जह जह कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो, तह तह से निज्जरा होइ ॥ २२ ॥ વંદનમાં સાવધાનતા ત્રણ પ્રકારના કરણમાં ઉપયોગવાળો આવશ્યકોમાં જેમ જેમ ઓછો નહિ તેમ અધિક નહિં એવો પ્રયત્ન કરે, તેમ તેને નિર્જરા થાય. II ૨૨॥ दोस अणाढिय थढिय, पविद्ध परिपिंडियं च टोलगई । अंकुस कच्छभरिंगिय, मच्छुव्वत्तं मणपउट्टं ॥ ૨૨॥ Jain Education International ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106