________________
ત્રિવિડિજિવિડિઇિકિમિ
-વિડિવિડિિિીતિવિધિ છે
XAURRALARDALURLAURA
XAVARCASAWARSAWALAUS છે આમાંની પ્રથમ નવ ક્ષેત્ર સંબંધી છે.
(A) પહેલી ત્રણ આશાતના : ગમન વિષયક (B) બીજી ત્રણ ઊભા રહેવા સંબંધી
(C) ત્રીજી ત્રણ બેસવા-સુવા સંબંધમાં, ઉપલક્ષણથી ગમન-S સ્થાન-આસન-શયન સંબંધી અન્ય આશાતનાઓ પણ ગણી લેવી. હું (D) દશમી : પગ ધોવા-મૂંજવા વગેરે ક્રિયા કરવા સંબંધમાં. હું
(E) ૧૧મી : ઇરિયા વગેરે ક્રિયા પ્રથમ કરવી. ઉપલક્ષણથી બધી આવશ્યક ક્રિયાઓ લેવી.
(F) ૧૨ અને ૧૯ : વ્યક્તિગત કે સામાન્ય પ્રશ્નનો જવાબ ન આપવો. મૌન રાખવું.
(G) ૧૪ થી ૧૭ : આલોવવું, બતાવવું, આપવું, નિમંત્રવું. ગુરુ પહેલાં તેમની રજા વગર બીજાને કરવું. દરેક ચીજ માટે આ સમજવું. | (H) ૧૮ : ઉપરના ચાર બીજાને આપવા વગેરે અંગે. આમાં જાતે ઘણું સારું લઈ લેવું, આચાર્યને હીન-ઓછું આપવા અંગે છે.
) ૨૦-૨૧-૨૨ : બોલાવે ત્યારે જવાબની પદ્ધતિ અંગે છે. (J) ૨૪ : હિતશિક્ષામાં સામે આક્ષેપ-જવાબ અંગે છે.
() ૨૫ થી ર૯ : ગુરુની દેશના અને શ્રાવક સાથેની વાતચીતમાં દખલ-હોંશીયારી બતાવવાના પ્રકાર.
(L) ૩૦-૩૧ : ગુરુની વસ્તુને પગાદિ સ્પર્શ-ઉપભોગ અંગે છે.
(M) ૩૨, ૩૩ : ગુરુની હાજરી-દષ્ટિમાં-તુલ્ય-અધિક પાવરની | કિંમતી સારી ચીજના ઉપયોગ અંગે છે.
અથવા આ ૩૩ પરથી તારણ કરી શકાય કે આ આ રીતે ગુરુની આશાતના થાય છે.
(ક) અતિ નિકટ રહેવાથી (ખ) તુલ્ય કે અધિક મોભાથી રહેવાથી (ગ) એમની ચીજને પગ વગેરે અડાડવાથી કે વાપરવાથી
કરી શકી ૩૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org