Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 43
________________ ŠEDEDEDEDEREREREREDEN CRCRCRCRCR ગુરુવત ભાષ્ય गुरु-वंदणमह तिविहं तं फिट्टा छोभ बारसाऽऽवत्तं । સ--नमणाइसु પદમ પુળ-જીમા-મમળ-શિ વીત્રં ॥ ॥ ગ્રન્થ સંબંધ : વંદનના પ્રકાર હવે ગુરુવંદન તે ત્રણ પ્રકારે છે : તે ફિટ્ટા, છોભ, અને દ્વાદશાવર્ત, પહેલું છોભ મસ્તક નમાવવા વગેરેથી અને બીજું સંપૂર્ણ બે ખમાસમણ દેવાથી. ॥ ૧|| RCRCRCRCRCRCRCRCR जह दूओ रायाणं नमिउं कज्जं निवेइउं पच्छा । विसज्जिओ वि वंदियं गच्छइ, एमेव इत्थ दुगं ॥ २ ॥ બે વંદનનું કારણ જેમ દૂત રાજાઓને નમસ્કાર કરી, પછી કાર્ય નિવેદન કરે, પછી વિસર્જન કરાયા પછી પણ નમસ્કાર કરીને જાય છે. એ પ્રમાણે જ અહિં બે [ખમાસમણ દેવાય છે] ॥ ૨॥ आयारस्स उ मूलं विणओ, सो गुणवओ य पडिवत्ती । सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥ ३ ॥ વંદનની આવશ્યકતા આચારનું મૂળ તો વિનય છે, વિનય ગુણવાનની ભક્તિ છે, તે [ભક્તિ] વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને એ વિધિ દ્વાદશાવર્ત વંદનમાં છે. II ૩|| तइयं तु छंदण - दुगे तत्थ मिहो आइमं सयल-संघे । बीयं तु दंसणीण य पयट्ठियाणं च तइयं तु ॥ ४ ॥ કયું વંદન કોને કોને કરાય ? અને ત્રીજા પ્રકારનું વંદન તે બે વાંદણા, તેમાંનું પહેલું વંદન ચતુર્વિધ સંઘમાં ૫૨સ્પ૨, બીજું મુનિ મહારાજોને અને ત્રીજું પદવીધર મુનિમહારાજોને. ॥ ૪॥ Jain Education International ३८ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106