Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 41
________________ XABARRURAWASAWAUAWA URUANACAUAWAUA AURORE છે પીડા વગેરે જણાય નહિ અને તેથી જેના માટે પ્રશ્ન પૂછાય છે એ પ્રયોજન૨ે હુંતો સરે નહિ. હું સમાધાન : એ માટે વંદન પૂર્ણ થયા પછી ફરીથી વ્યક્ત શબ્દોથી હું હું શાતા પૂછે : “સાહેબ ! કોઈ પીડા વગેરે છે નહિ ને ?' હું (આવી વ્યવસ્થાનો લાભ વંદન કરવા આવનાર સેંકડો ગૃહસ્થોને ગુરુએ હું પોતાની આપત્તિ જણાવવી ન પડે, જે જરૂરી પણ હોતી નથી. કેમકે બધા જશું ૐ કંઈ તે આપત્તિઓ દૂર કરવાની શક્તિ-ભાવનાવાળા હોતા નથીજેઓ તેવી શક્તિ, ભાવના અને વિશિષ્ટ લાગણીવાળા હોય તેઓ વંદન પૂર્ણ કર્યા બાદ સહજ રીતે આ પૂછે અને યોગ્ય પ્રતિકારનો ઉપાય કરે.) પ્રશ્ન : ભાત પાણીનો લાભ દેશોજી” રાત્રે પણ બોલાય ? ઉત્તર રાત્રે બોલવાનો રિવાજ નથી. રાત્રે ગોચરી જવાનું હોતું નથી. અને તેથી એના અતિચારો પણ લાગવાનો સંભવ હોતો નથી. તેમ છતાં સાધુઓએ સવારના પ્રતિક્રમણમાં પગામ સઝાય (શ્રમણ સૂત્ર)માં પાઠની અખંડિતતા જાળવી રાખવા જેમ “પડિક્કમામિ ગોઅરચરિઆએ” વગેરે બોલવાનું હોય છે તેમ આ પણ પાઠને અખંડ રાખવા બોલવું જોઇએ. તેમજ દિવસે ભિક્ષાકાળ સિવાય પણ પોતાના ઘરે અવારનવાર પધરાવવાના ભાવ જણાવવા જેમ બોલાય છે તેમ રાત્રે પણ બોલાય. આ નિર્દેશથી એ સૂચિત થાય છે કે શ્રાવકે સંયમના નિર્વાહ અને વૃદ્ધિ માટે જે જરૂર હોય તે બને તો નિર્દોષ રીતે નહિતર યથાયોગ્ય જયણાપૂર્વક પણ પુરૂ પાડવું જોઈએ. એમ સાધુઓએ પણ રતાધિક અને ઉપલક્ષણથી (તે તે કાર્યને અનાવડત-લાભાંતર વગેરેના કારણે નહિ કરી શકનાર) અસમર્થને સહાયક થવા રૂપે લાવી આપવું. પ્રતિલેખનાદિ કાર્ય કરી આપવું. આ ફરજ રૂપ છે, ઐચ્છિક નહિ તે ધ્યાનમાં રાખવું. ઇચ્છકાર....માં જવણિજં ચ ભે પાઠનો તેમજ સુખતપથી.. આ બે ઇ અપ્પકિલતાણું બહુસુભેણ ભે શરીર નિરાબાધ અને વાક્યોથી) દિવસો વઈઝંતોએ પાઠનો તેમજ સ્વામી સાતા છે જી? ૩૬ ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106