Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ઇિિિિજજીિિિિહ
BACALAUAGACARA RASA હૈ ચંદ્ર-દિ-ખિં પૂર્ય-મં ચ વિય-ખે ૨ | હે Do कायव्वं कस्स व ? केण वावि ? काहेव? कइ खुत्तो ? ॥५॥ હું વંદનના-નામોઃ વગેરે આવશ્યક નિર્યુક્તિ સૂચિત દ્વારો. હું
વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ, કોને ? ફુઅથવા કોણે ? અથવા ક્યારે ? અથવા કેટલી વાર? કરવું. તે પા હું ___ कइओणयं? कइ-सिरं? कइहिंव आवस्सएहिं परिसुद्धं ?।
कइदोसविप्पमुक्कं किइ-कम्मं कीस कीरइ वा ? ॥६॥
વંદનઃ કેટલા નમનવાળુ? કેટલા શીર્ષનમસ્કારવાળું?કેટલાં આવશ્યકો વડે વિશુદ્ધ? કેટલા દોષ વિનાનું? અને શા માટે? કરાય છે. / ૬l/
पण नाम पणाऽऽहरणा अजुग्गपण जुग्गपणचउअदाया। चउ दाय पण निसेहा चउ अ णिसेहऽ?कारणया ॥ ७॥
મુખ્ય દ્વારો પાંચ નામ, પાંચ દ્રષ્ટાન્ત, પાંચ પ્રકારના વંદનને અયોગ્ય, પાંચ પ્રકારના વંદન યોગ્ય, વંદન કરાવવાને અયોગ્ય ચાર, ચાર લાયક, વંદન કરનારના પાંચ નિષેધો, ચાર સ્થાને નિષેધ નહિ, આઠ કારણો. છો.
आवस्सय मुहणंतय-तणु-पेह-पणीस दोस-बत्तीसा । छ गुण गुरु-ठवणं दुग्गह दु-छवीसक्खर गुरु-पणवीसा ॥८॥
પચ્ચીસ આવશ્યક, પચ્ચીસ મુહપત્તિની પડિલેહણા, શરીરની પચ્ચીસ પડિલેહણા, બત્રીશ દોષ, છ ગુણ, ગુરુમહારાજની સ્થાપના, બે અવગ્રહ, બસો છવ્વીસ અક્ષર, પચ્ચીશ જોડાક્ષર, | ૮ll
पय अडवन छ ठाणा छग्गुरुवयणा आसायण तित्तीसं। दुविही दुवीस दारेहिं चउ-सया-बाणउइ ठाणा ॥ ९॥
અઠ્ઠાવન પદ, છ સ્થાન, ગુરુ મહારાજના છ વચન, તેત્રીસ આશાતના, બે વિધિ, (એ બાવીશ દ્વારો વડે ગુરુવંદનના) ચારસો બાણું સ્થાન-પ્રકાર છે. | હા.
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106