________________
ARRARAXRXRXRURKARAW)
ત્રિદિઇટિઇટિઇટિઇટિઇટિકિટ
URURURSACRERURORURA છે (૧૯) દિવસે આચાર્ય બોલાવે ત્યારે (સામાન્યથી) ને સાંભળે, જવાબ હૈ
ન આપે. હું (૨૦) રતાધિકને મોટા, કઠોર, અવાજે ઘણું કહે. ત્રણમાંથી એકે ન કરાય. હું ૬ (૨૧) રતાધિક બોલાવે ત્યારે પોતાના આસન પર રહીને જ જવાબ હું આપે, ત્યાં એમની પાસે ન જાય (૨૨) ગુરુ બોલાવે ત્યારે ત્યાં જઈ વિનયથી પૂછવાના બદલે “કેમ? શું ' છે ? શું કહો છો ?” ઈત્યાદિ કહે. (૨૩) રતાધિક કે આચાર્યને એકવચનથી બોલાવે. તું વગેરે બોલે. અથવા
મને કહેનાર તું કોણ છે ? વગેરે કહે. (૨૪) ગુરુ જે કાંઈ સૂચન કરે ત્યાં કહે કે તમે કેમ નથી કરતા ? સામે
તે જ વાત પ્રતિપ્રશ્ન જવાબ રૂપ કહે. દા.ત. ગુરુ કહે તું આળસુ
છે તો કહે કે તમે જ આળસુ છો. (૨૫) ગુરુની વાણી-દેશના સાંભળી પ્રસન્ન ન થાય. પ્રસન્નતા દેખાડે
નહિ. ઉપબૃહણા ન કરે. (૨૬) ગુરુની દેશનામાં કંઈક ફેરફાર લાગે તો કહે કે તમને આ અર્થ
યાદ નથી, આ રીતે નથી, આ રીતે છે. (૨૭) ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે હું તમને કથા કહીશ' ઇત્યાદિ
કહી ગુરુની ધર્મકથાનો છેદ કરે. (૨૮) પર્ષદાનો ભેદ કરે. કોઈ નિમિત્ત-વચન એવું બોલે જેથી પર્ષદા
ઊભી થઈ જાય. (૨૯) ગુરુની કથા પૂરી થઈ ગયા પછી પર્ષદા ઉઠ્યા પહેલાં જ પોતાની
હોશિયારી દેખાડવા ગુરુએ કહેલા અર્થને જ વિસ્તારથી કહે. (૩૦) ગુરુના આસન વગેરેને પગ લાગે છતાં ન ખમાવે. (૩૧) ગુરુના આસન-સંથારા ઉપર બેસે સુવે. (૩૨) ગુરુની આગળ મોટા આસને ઉંચે બેસે-સુવે. (૩૩) ગુરુની આગળ સમાન આસને બેસે સુવે.
T ૩૦
ઉO.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org