SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિતિનિકિતિવિધિ છછછછછછછછ -લિપિવિકિપિહિર XARXAURERSARRERAKAN આ પાંચ રીતે વિશેષ આશાતનાના પ્રકારો બતાવી તેની ક્ષમાપનાર્થે $કરવી. ગુરુની ૩૩ આશાતના (૧) કારણ સિવાય ગુરુની આગળ ચાલે. કીડી જોવા, માર્ગ બતાવવા આગળ ચાલે તો જયણા સમજવી. $(૨) ગુરુની બેમાંથી કોઇપણ બાજુમાં સાથે ચાલે. (૩) ગુરુની પાછળ પણ અતિ નજીકમાં ચાલે, પગ વગેરે અથડાય, શ્વેષ્મ, વાયુ લાગે. માટે જેટલા પાછળ રહેવાથી આવી આશાતના ન થાય તે રીતે ચાલવું, (૪, ૫, ૬) આ જ રીતે આગળ-બાજુમાં અને પાછળ (અત્યંત નજીક) ઊભો રહે. (૭, ૮, ૯) આ જ રીતે આગળ બાજુમાં અને પાછળ બેસે. (૧૦) બહારથી આચાર્યની સાથે આવી એમના પહેલા પગ પૂંજવા, ધોવા. (૧૧) બહારથી આચાર્યની સાથે આવી એમના પહેલાં ઇરિયાવહિયા કરે. (૧૨) રાત્રે આચાર્ય કે મોટા બોલાવે કે “કોણ જાગે છે ? કોણ સુતું છે?” તો જાણવા છતાં જવાબ ન આપે. (૧૩) બહારથી આવેલ વ્યક્તિ સાથે ગુરુ કરતાં પહેલાં પોતે વાતચીત (૧૪) ગોચરી આદિ લાવીને પહેલાં બીજાને બતાવી પછી ગુરુને બતાવે. (૧૫) ગોચરી આદિ લાવી પહેલાં બીજા પાસે આલોવી પછી ગુરુ પાસે આલોવે. (૧૬) ગુરુને પૂછ્યા વગર બીજાને પહેલાં નિમંત્રી પછી ગુરુને નિમંત્રે. (૧૭) ગુરુને પૂછ્યા વગર જેને જેને જે ઠીક લાગે તે ઘણું ઘણું આપે. (૧૮) આચાર્ય-રાધિકને સારું-ઉત્તમ-પૂર્ણ આપવાના બદલે પોતે લઈ આહાર કરે. આચાર્યાદિને અન્નપ્રાન્ત, વિરસ, અલ્પ, અમનોજ્ઞ આપે. પોતાને ગમે તે પહેલાં પોતે લઇ શેષ આચાર્ય વગેરેને આપે. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy