________________
-SRURLARRASAGAVARDAS
-કઇ
XAURRAKRAKAUSARUAR
-88RCRURORGARBAURUS હે નીકળવાનું હોય છે. તેથી એને વંદનના આવશ્યક તરીકે ગણ્યું નથી. મેં હું એ વખતે પણ “આવસ્ટહિ બોલવું અથવા યાદ કરવું. હું આ દ્વાદશાવર્ત વંદન કરનાર સાધુ કે શ્રાવક આ ૨૫ કે તેમાંના હું
એક પણ આવશ્યકની વિરાધના કરે, જેમ તેમ કરે તો કર્મનિર્જરા કરી હું શકતો નથી કારણકે આજ્ઞા-વિધિની બેદરકારીથી નિર્જરા થતી નથી પણ હું પાપાનુબંધિ પુણ્ય કે પાપ બંધાય છે.
આ વાત થોભવંદન-ફેટાવંદનમાં પણ યથાયોગ્ય સમજવી. બધા જ ધાર્મિક અનુષ્ઠાનોમાં સમજવી. જે જે મુદ્રા વિધિ વગેરે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં બેદરકારીથી તેને ન કરનાર નિર્જરા પામી શક્તો નથી. વિરાધનાનો ભાગી બને છે. ઢાર અગીયારમું
મુહપતિ પડિલેહણ-૨૫ વાંદણા પહેલા ઇરિયાવહિયા) ખમાસમણા પૂર્વક આદેશ માગી મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે. તેમાં વસ્ત્ર પ્રતિલેખન અને કાય પ્રતિલેખનના ૨૫-૨૫ ભેદ છે. વસ્ત્ર પ્રતિલેખન ૨૫૧ દષ્ટિ પડિલેહણ, ૬ ઉર્ધ્વ પ્રસ્ફોટ (પુરિમ), ૯ અફખોડા, ત્રણ ત્રણના આંતરે જાણવા અર્થાત્ પહેલાં ૩ અખોડા, પછી ૩ પકોડા, વળી ૩ અખોડા અને ૩ પખોડા, વળી ૩ અખોડા અને ૩ પકોડા,
પ્રથમ મુહપત્તિ કે વસ્ત્રને એક બાજું (મોટું વસ્ત્ર હોય તો ત્રણ ) ભાગ કરીને) જોવું પછી બીજી બાજુ જોવું.
(પ્રવચન સારોદ્ધારમાં બીજી બાજુ જોઈ ૩ ઉર્ધ્વ પ્રસ્ફોટ કરી ત્રીજી(મૂળ) બાજુએ જોઈ ૩ પ્રસ્ફોટન કરવાનું કહ્યું છે.)
પછી પાછું મૂળ બાજુએ જોવું. આ દૃષ્ટિ પડિલેહણા પછી ઊભું રાખીને ડાબી બાજુના છેડાથી ૩ વાર ખંખેરવું. પછી જમણી બાજુના છેડાથી ત્રણ વાર ખંખેરવું. આ છ ઉર્ધ્વ પ્રસ્ફોટ કહેવાય.
પછી મુહપત્તિને બે પડની ઘડી વળી જાય એ રીતે ખેંચી ત્રણ વધુટક કરી ડાબા હાથની હથેલી ઉપર હથેલીને ન સ્પર્શે તેમ ત્રણવાર ખંખેરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org