Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 21
________________ LAUASAERBARUARYALAYA --SRUTRAUKUASA RURURURA (૧) અનાદત : આદર- સંભ્રમરહિત કરવું....અનાદરથી ઉત્સાહ $વિના કરવું. છે (૨) સ્તબ્ધ : શરીર અક્કડ રહેવું તે દ્રવ્ય સ્તબ્ધ. અભિમાન, હું જાત્યાદિ મદ રાખવો તે ભાવ સ્તબ્ધ. હું આ બેની ચતુર્ભગી : (૧) દ્રવ્ય સ્તબ્ધ, ભાવ સ્તબ્ધ $ (૨) દ્રવ્ય સ્તબ્ધ, ભાવ અસ્તબ્ધ (૩) દ્રવ્ય અસ્તબ્ધ, ભાવ સ્તબ્ધ છે (૪) દ્રવ્ય અસ્તબ્ધ, ભાવ અસ્તબ્ધ.શુદ્ધ, ભાવ સ્તબ્ધ અશુદ્ધ.... રોગાદિ કારણે દ્રવ્ય સ્તબ્ધ શુદ્ધ-નિષ્કારણે અશુદ્ધ. (૩) પ્રવિદ્ધ : ઉપચાર રહિત, અનિયંત્રિત - વચ્ચે પણ વંદન છોડીને ચાલ્યો જાય. (૪) પરિપિંડિત : એક જ વંદનથી અનેકને વાંદે અથવા આવર્તો અને સૂત્રાક્ષરોને યથાયોગ્ય જુદા ન પડતાં ભેગા કરી નાખે અથવા હાથ પગ ભેગા રાખીને વાંદે. છૂટા ન પાડે. (૫) ટોલગતિ તીડની જેમ કૂદતાં કૂદતાં પાછળ જાય, આગળ આવે એ રીતે વાંદે. (૬) અંકુશ : શિષ્ય વંદન કરવા માટે ગુરુને હાથીને જેમ મહાવત અંકુશથી બેસાડે તેમ હાથ અથવા કપડું ખેંચી અવજ્ઞાથી બેસાડી વાંદે તે. પૂજ્યોના વસ્ત્ર, હાથ વગેરે ક્યારેય ખેંચવા નહિ. અવિનય છે. અથવા રજોહરણ એક કે બે હાથથી અંકુશની જેમ ફેરવતાં વાંદે અથવા અંકુશ આક્રાન્ત હાથીની જેમ મસ્તક ઉંચું નીચું કરી વાંદે તે અંકુશ દોષ. (૭) કચ્છપરિંગિત : ઊભો રહીને કે બેસીને જે સૂત્રો બોલવાના હોય તે બોલતાં કાચબાની જેમ આગળ પાછળ ખસે તે કચ્છપ દોષ. (૮) મત્સ્યોવૃત્ત : બેસતાં કે ઊઠતાં માછલાની જેમ શીધ્ર ઉછાળા મારતો બેસે કે ઊઠે અથવા એકને વંદન કરી બીજાને વંદન કરવા બેઠા બેઠા જ એકદમ શરીરને ઘુમાવીને ત્યાં જાય તે મત્સ્યોદ્યુત્ત દોષ. (૯) મનપ્રદોષ : પોતાના કે બીજાના કારણે ગુરુ ઉપર મનમાં રોષ રાખી વંદન કરે. ૧ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106