Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 30
________________ છછછછછ XAURORA ARVAVACACASA SRSRSRSRKACAURURURSRECE છેપ્રત્યેક આરાધક આત્માનું આ કાર્ય છે કે બીજાની આંતરિક પ્રશાન્તતા કરવી. (રાગ-દ્વેષ-મોહના ઉદીરક કે અપ્રશાન્તતા કરનાર તો ટ્રેન જ બનવું.) હું પાંચમા પ્રશ્નનો ગુરુએ આપવાનો જવાબઃ હા એમ જ છે? (વં.) હૈ અર્થાત્ મન પ્રશાન્ત છે. યોગ્ય વ્યક્તિને ગુરુ આચાર્ય અથવા કોઈપણ હું આરાધક પોતાના હૃદયની મુંઝવણ કહેવા ઉલ્લસિત બને તે માટે આ પ્રશ્ન ને એકનિમિત્ત છે. અર્થાત્ યોગ્ય વ્યક્તિ પોતે આવો પ્રશ્ન સામેથી પૂછે એટલે મુંઝાનાર આરાધકને પણ એ મુંઝવણ કહેવાનું મન થાય. ક્ષોભ રહે નહિ. હવે આખો દિવસ થયેલ ભૂલો-અપરાધોની ક્ષમાયાચના માટેનો છટ્ટોપ્રશ્ન: હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી વ્યક્તિક્રમને તમારા પ્રત્યે મારાથી થઇ ગયેલ વિપરીત આચરણને) હુંખમાવું છું......પૂર્વે ત્રીજા પ્રશ્નના અંતર્ગત જે ક્ષમાપના કહી તે ફક્ત ચરણ-સ્પર્શના કારણે થયેલ પીડા માટેની જાણવી. જયારે આ ક્ષમાપના વંદન અને વંદન સિવાય પણ જે સમયે વંદનીયની, જે શાસ્ત્રીય આમન્યા વિનય-મર્યાદા જાળવવાની હોય તેનું દિવસ-રાત-પક્ષ-ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન જે ઉલ્લંઘન થયું હોય તેની છે. આવું જે જે ઉલ્લંઘન આપણે જાણતા હોઇએ તેને સ્પષ્ટયાદ કરી આલોચના અને પ્રાયશ્ચિતલેવા પૂર્વક ખમાવવા.જે જે યાદ નથી આવતા તેને ઉલ્લંઘનની જ આ ક્ષમાપના છે. તેથી જે અપશબ્દાદિ યાદ હોય તેની આલોચના પ્રાયશ્ચિત કરવા પૂર્વક જેની સાથે થયા હોય તેને યાદ કરીને ખમાવવા. એમાં પણ વાચિક અપશબ્દાદિ આશાતના જેટલાની હાજરીમાં કરી હોય (બોલ્યા હોઇએ) તેટલા બધાને ભેગા કરી બધાની હાજરીમાં ક્ષમા માંગવી. જેના માટે બોલ્યા હોઈએ એ વ્યક્તિ બોલતી વખતે હાજર ન હોય તો પણ જેટલા વચ્ચે બોલ્યા હોઇએ તે બધા તો ક્ષમાપના વખતે હાજર હોવા જ જોઈએ. આલોચના પ્રાયશ્ચિત પણ લેવું. - છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર : હું પણ તને ખમાવું છું (અરવિ રામ તુH) સામો ખમાવવા આવે ત્યારે આરાધકે તે બનાવ વખતે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106