Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 19
________________ 36 MACACACT પૂર્વક કાંડા સુધી લઇ જવી તે ત્રણ અક્ષોડા.... એ પછી બહાર લઇ જતી વખતે હથેલીને અડે એવી રીતે ત્રણ ઘસ૨કા કરવા તે ત્રણ પ્રમાર્જન. આ અક્બોડા અને પ્રમાર્જન બંને ત્રણત્રણ વાર તેથી ૯ અક્ષોડા અને ૯ પક્ષોડા. આ કુલ ૨૫ પ્રક્રિયાથી મુહપત્તિનું પડિલેહણ કરવું. આ પ્રક્રિયામાં આ રીતે બોલવું. દૃષ્ટિ પડિલેહણ.....સૂત્ર અર્થ તત્ત્વ કરી સહું. ડાબી બાજુના છેડાથી ખંખેરતા ખંખેરતા....સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરૂં. જમણી બાજુના છેડાથી ખંખેરતા.....કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિવું. પ્રથમ ત્રણ અક્ષો..........સુદેવ, સુગુરુ, સુધર્મ આદરૂં. પ્રથમ ત્રણ પશ્નો............દેવ, કુગુરુ, કુધર્મ પરિરૂં. બીજા ત્રણ અક્ષોડા.. .જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂં. બીજા ત્રણ પક્ષો............જ્ઞાન વિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરૂં. ત્રીજા ત્રણ અક્ષોડા......મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ત્રીજા ત્રણ પક્ષો...........મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરૂં. દ્વાર બારમું કાચ પડિલેહણા-૨૫ SPEREREREREREREAN બે હાથમાં- મધ્ય – જમણે ડાબે પૂંજવું તેથી મધ્યના અર્ધમાં ઉપર નીચે. ડાબો હાથ-૩... ઉપર-નીચે અને બાજુથી પૂંજવો અને તે વખતે હાસ્ય, રતિ, અરતિ પરિહરૂં બોલવુ. જમણો હાથ-૩... ઉપર-નીચે અને બાજુથી પૂંજવો અને તે વખતે ભય-શોક-જાગુપ્સા પરિહરૂં બોલવું. મસ્તક.......... કપાળની વચ્ચે-જમણે-ડાબે ભાગે પૂંજવું. તે વખતે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોતલેશ્યા પરિહરૂં બોલવું ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106