________________
SAERERERERERERER
-SAAAAAAERE
વિવક્ષા કરી વંદનના પાંચ નામ (પાંચ પ્રકાર)બતાવ્યા છે. અર્થાત્ રતાધિકાદિની ગુણવાન તરીકે હ્રદયમાં સ્થાપના જેમ વંદનવિધિ કરવાથી થાય છે તેમ તેઓની ધર્મોપકરણ અંગેની સંયમ પૂર્વકની ક્રિયાથી પણ થાય છે તેથી તે ચિતિકર્મ વગેરેને પણ વંદન તરીકે વિવક્ષી આ પાંચ નામભેદ કહ્યા છે. (૧) વંદન કર્મ : મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર સમુહથી ગુરુની સ્તવના.
(૨) ચિતિ કર્મ : કુશલ કર્મ ઉપચયના સાધનભૂત ગુરુસંબંધી
રજોહરણાદિ ઉપકરણો અંગેની ડિલેહણાદિ ક્રિયા.
(૩) કૃતિ કર્મ : નમન વગેરે ક્રિયા.
(૪) પૂજા કર્મ : મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર, નમ્રતા, વિનય સૂચક બધી શુભ પ્રવૃત્તિ.
(૫)વિનય કર્મ : જેનાથી કર્મનો વિનાશ થાય તેવી ગુરુને અનુકૂળ
પ્રવૃત્તિ.
અથવા એક વિચારણા રૂપે વંદન-ગુરુસેવાના ૫ પ્રકાર નીચે પ્રમાણેઃ (૧) વંદન કર્મ : પ્રણામ, ફેટાવંદનાદિ ત્રણ પ્રકાર.
(૨) ચિતિ કર્મ : ગુરુના ઉપકરણો વગેરેની પ્રતિલેખના, સંભાળ. (૩) કૃતિ કર્મ : ગુરુની વિશ્રામણા વગેરે શારીરિક સંભાળ.
(૪) પૂજા કર્મ : ગુરુની સ્તવના-બહુમાનાદિ. (૫) વિનય કર્મ : અભ્યુત્થાનાદિ
આ પાંચેય પ્રકારે ગુરુનું ગૌરવ થતું હોવાથી ગુરુવંદનરૂપ છે. દ્વાર બીજું
दृष्टान्त
આ પાંચેયના દ્રવ્ય-ભાવ એમ બે ભેદ છે અને બે દૃષ્ટાંત છે. વંદન કર્મ : દ્રવ્ય-શીતલાચાર્ય પહેલાં, ભાવ-શીતલાચાર્ય પછી ચિતિ કર્મ : ક્ષુલ્લકાચાર્યની વ્રત છોડવાની ઇચ્છા વખતે રજોહરણાદિ દ્રવ્યચિતિકર્મ. પાછા ફર્યા ત્યારે ભાવ ચિતિકર્મ. કૃતિ કર્મ : દ્રવ્ય-વીરક શાળાપતિ, ભાવ-કૃષ્ણ
Jain Education International
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org