Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ (१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पींडवाडा (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ (प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई. (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला) + जीवेण भवे भवे मिलियाई, देहाई जाई संसारे । ताणं न सागरेहि, की संखा अणंतेहि ॥ જીવે સંસારમાં ભમતા ભમતા દરેક ભવમાં જે શરીર છોડ્યા છે તેમની સંખ્યા| સમુદ્રના અનંત જળબિંદુઓથી વધુ છે અથવા અનંત સાગરોપમોના સમયોથી વધુ છે. जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करेज्जासु ॥ ઘાસના અગ્રભાગ પર લટકતા પાણીના ટીપાની જેમ જીવન અસ્થિર છે, સમુદ્રના | તરંગોની જેમ સંપત્તિઓ ચંચળ છે, સ્ત્રી-પુત્ર વગેરેનો પ્રેમ સ્વપ્ન જેવો છે, એટલે કે ક્ષણવાર પહેલા હોય છે અને ક્ષણવાર પછી નષ્ટ થઈ જાય છે. તેથી હવે તું જે જાણે તે કર. जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालंमि तंमि सहरा भवंति ॥ આ લોકમાં જેમ સિંહ હરણને પકડીને લઈ જાય છે તેમ મૃત્યુ અંતસમયે માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા-પિતા કે ભાઈ સહાયક બનતા નથી. जीवो वाहिविलुत्तो, सफरो-इव निज्जले तडप्फडड्। सयलो वि जणो पिच्छइ, को सक्को वेयणाविगमे ? ॥ જ્યારે રોગોથી ઘેરાયેલો આ જીવ, પાણી વિનાના માછલાની જેમ તરફડે છે ત્યારે | બધા ય સ્વજનો તેને રોગથી રીબાતો જુએ છે, પણ તેની વેદનાને દૂર કરવા કોણ સમર્થ બને છે? અર્થાત્ કોઈ તેની વેદનાને દૂર કરી શકતું નથી. તેણે એકલાએ જ વેદના સહન કરવી ५. छे. +

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 410