________________
(१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि
वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पींडवाडा
(प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ
(प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई.
(प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत
शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला)
+
जीवेण भवे भवे मिलियाई, देहाई जाई संसारे । ताणं न सागरेहि, की संखा अणंतेहि ॥
જીવે સંસારમાં ભમતા ભમતા દરેક ભવમાં જે શરીર છોડ્યા છે તેમની સંખ્યા| સમુદ્રના અનંત જળબિંદુઓથી વધુ છે અથવા અનંત સાગરોપમોના સમયોથી વધુ છે. जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करेज्जासु ॥
ઘાસના અગ્રભાગ પર લટકતા પાણીના ટીપાની જેમ જીવન અસ્થિર છે, સમુદ્રના | તરંગોની જેમ સંપત્તિઓ ચંચળ છે, સ્ત્રી-પુત્ર વગેરેનો પ્રેમ સ્વપ્ન જેવો છે, એટલે કે ક્ષણવાર પહેલા હોય છે અને ક્ષણવાર પછી નષ્ટ થઈ જાય છે. તેથી હવે તું જે જાણે તે કર. जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालंमि तंमि सहरा भवंति ॥
આ લોકમાં જેમ સિંહ હરણને પકડીને લઈ જાય છે તેમ મૃત્યુ અંતસમયે માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા-પિતા કે ભાઈ સહાયક બનતા નથી. जीवो वाहिविलुत्तो, सफरो-इव निज्जले तडप्फडड्। सयलो वि जणो पिच्छइ, को सक्को वेयणाविगमे ? ॥
જ્યારે રોગોથી ઘેરાયેલો આ જીવ, પાણી વિનાના માછલાની જેમ તરફડે છે ત્યારે | બધા ય સ્વજનો તેને રોગથી રીબાતો જુએ છે, પણ તેની વેદનાને દૂર કરવા કોણ સમર્થ બને છે? અર્થાત્ કોઈ તેની વેદનાને દૂર કરી શકતું નથી. તેણે એકલાએ જ વેદના સહન કરવી ५. छे.
+