Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઉપયોગ કરતાની લાગણી અને લાગણી પ્રબસામો મેળવવા માં
Halat yang bed and Chanslate
ઉપયોગમાં લેવા આપ્યા તે બદલ સાહિત્યકોશ એ સૌ ગ્રંથાલયોના સંચાલકો અને ગ્રંથપાલો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુ મલે છે. જે વિદ્વાનોએ કોશ માટે અધિકરણો લખી આપ્યાં તે સૌ વિદ્વાનો પ્રત્યે કોશ ઊંડા આભારની લાગણી પ્રગટ કરે છે.
અધિકરણોના લેખન સિવાય કોશની સંદર્ભ સામગ્રી મેળવવા માટે, તેમને ચકાસવા માટે અનેક યુકિતઓ અને વિદ્વાનોએ ઉમળકાભેર પોતાનો હાથ લંબાવ્યો છે જેની યાદી પાછળ છે. કોશ એ સૌના સહકારનો ઋણી છે.
નવજીવન પ્રેસના શ્રી જિતેન્દ્ર ભાઈ દેસાઈ, શ્રી શરદભાઈ જાની તથા અન્ય કાર્યકર્તાઓએ કોશનું સમયસર મુદ્રણ કરી આપ્યું તે બદલ એમના પણ આભારી છીએ.
ગમે તેટલી સાવચેતી છતાં કોશમાં ગૂટિઓ રહી હશે. ગુજરાતીના વિદ્વાનો એ તરફ ધ્યાન ખેંચશે તો એમનું એ કાર્ય કોશની મહત્ત્વની પૂર્તિ બની રહેશે. અમદાવાદ
ત્યંત ગાડીત ૧૦ નવેમ્બર, ૧૯૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org