Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૧૭ શ્રી પુણ્યવિજયજી મહારાજ વડોદરામાં વિરાજમાન હતા, તેથી પ્રાચ્યવિદ્યામંદિરમાંથી એ પ્રતિ મેળવીને, રાત અને દિવસ અથાક પરિશ્રમ કરીને તેઓશ્રીએ પોતાના હાથે બધા પાઠ નેંધીને મારા ઉપર મોકલી આપ્યા હતા. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સ્વહસ્તે નેધેલ પાઠભેદેવાળી કાપી હજુ પણ મારી પાસેના સંગ્રહમાં છે. આ પાઠભેદમાંથી અમને હજારે શુદ્ધપાઠ મળ્યા છે. તે પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાંથી પૂ. . શ્રી યશોવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી પ્રતિ પણ પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને મળી હતી. આ રીતે ૫૦ (ઉ. યશોવિજયજી મહારાજે સ્વયં લખેલી) તથા મા(ભાવનગરની ડોસાભાઈ અભેચંદની પેઢીની અંચલગચ્છીય આ. શ્રી ધર્મમૂર્તિસૂરિજી મહારાજે લખાવેલી) પ્રતિના આધારે આ ગ્રંથનું સંશોધન થયેલું છે. ૫૦માં જ્યાં અશુદ્ધ પાઠે છે અથવા પાઠે પડી ગયા છે ત્યાં મા માં મોટા ભાગે શુદ્ધ પાડે છે, જ્યાં મારામાં અશુદ્ધ પાઠે છે અથવા પાઠે પડી ગયા છે ત્યાં ૦માં મોટા ભાગે શુદ્ધ પાડે છે. આ રીતે બંને પ્રતિઓના સહઉપગથી જ સંશોધનમાં અમને અમુક અંશે પણ ઘણી સરળતા અને સફળતા મળી છે. તેમ છતાં કેટલાંયે સ્થળોએ બને પ્રતિઓમાં જુદા જુદા અથવા એક સરખા સેંકડો અશુદ્ધ પાઠે છે. ત્યાં બીજી સામગ્રીને પણ સંશોધન માટે યથામતિ ઉપયોગ કરવામાં આવ્યું છે. છતાંય અનેક સ્થળો સંદિગ્ધ રહેલાં છે. જેના આધારે બધી ચર્ચા કરવામાં આવી છે તેવા તે તે દશનના મૂળભૂત પ્રાચીન ગ્રંથ આજે મોટા ભાગે નષ્ટ થઈ ગયા છે. જેના ઉપર આ ટકા રચવામાં આવી છે તે નયચક મૂળ પણ વર્ષોથી નષ્ટ થઈ ગયું છે. ટીકાના હસ્તલિખિત આદર્શો પણ અશુદ્ધિઓના ભંડાર રૂપ બની ગયા છે. એટલે અત્યંત દુષ્કરમાય બનેલા આ ગ્રંથના સંશોધન કાર્યમાં દેવગુરુકૃપાએ અમારાથી જે કાંઈ સંશોધન શક્ય બન્યું છે તે વિદ્વાને સમક્ષ મૂકવા અમે પ્રયત્ન કર્યો છે.
વિવિધ દાર્શનિક ગ્રંથ તથા પ્રાચીન બૌદ્ધ ગ્રંથનાં આજથી સાત-આઠસો વર્ષ પૂર્વે થયેલાં ટિબેટન (ભેટ) ભાષાંતરને પણ આના સંશોધનમાં છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે.
૧ જુઓ પૃ. ૮૫૦ ૧૧ ટિ- ૫, પૃ. ૨૦ ૫૯ ટિ૩, પૃ• ૪૯ ટિ૬, પૃ. ૯૦ ટિ૬, પૃ૦ ૧૪૪ ટિપ, પૃ. ૧૫૫ ટિ ૨, પૃ ૧૯૮ ટિ ૨, પૃ. ૨૪૯ ટિ. ૯, . ૨૫૪ ટિ. ૬, પૃ. ૨૭૬ ટિ: ૧, પૃ. ૨૮૪ ટિ , પૃ. ૨૮૭ દિ. ૪. પૃ૦ ર૯ ટિ ૧, પૃ. ર૯૫ કિ૪, પૃ. ૩૫ ટિ, ૭, ૯, પૃ• ૩૦૯ ટિ૭, પૃ• ૧૧ટિ ૫, પૃ૦ ૩૨૪ ટિ ૧, પૃ. ૩૨૭ ટિ: ૩ પૃ૦ ૩૩૦ ટિ- ૭, પૃ૦ ૩૪ઇટિ- ૮, પૃ. ૩૭૩ ટિ• ૪, પૃ• ૩૯ ટિઃ ૬, પૃ૦ ૩૯૧ ટિ• ૪, પૃ. ૩૯૭, ૫૦ ૧૫ ટિ- ૭, પૃ. ૪૦૦ ૫ ૧૮, પૃ. ૪૦૩ટિ ૫, પૃ૦ ૪૧૪ ટિ• ૭, પૃ• ૪૨૨ ટિ ૨, પૃ૦ ૪૨૫ ટિ: ૮, પૃ• ૪૩૧ ટિ• ૮, પૃ. ૪૭૪ ટિ- ૭, પૃ. ૫૦૪ ટિ૦ ૬, પૃ• ૫૦૫ ટિ• ૧૦, પૃપ૬૧ ટિ૧, પૃ. ૬૬• ટિ• ૬, પૃ. ૬૬૬ ટિ- ૬, પૃ. ૬૬૬ ૫૦ ૧૦ ટિ૨, પૃ૦ ૭ર૧ ટિ• ૨, પૃ૦ ૭૫૬ ટિ: ૮, પૃ.૭૬૪ ટિ ૩, પૃ. ૭૬૬ ટિ• ૧૩, પૃ૭૮૭ ટિ: ૭, પૃ. ૭૯૪ ટિ૦ ૬, પૃ. ૭૯૯ ટિ. ૭, પૃ ૮૧• ટિ૩, (પૃ. ૮૧-૮૧૨ માં ઘણું જ પાઠ ૫૦માં પડી ગયો છે), પૃ. ૮૩૧ ટિ, ૧૦, ટિ ૧૧, પૃ ૮૩૬ ટિ, ૭, પૃ ૮૪૮ ટિ૧૧, પૃ. ૮૬૧ ટિ: ૩.
૨ જુઓ પૃ• • ૫૦ ૧૫ ટિ- ૭, પૃ. ૨૮૫૦ ૧૧ ટિ• ૬, પૃ. ૨૭ ૫૦ ૭, પૃ. ૮૮ પં. ૧૬ ટિ૮, પૃ ૧૮૧ ટિ ૧, પૃ૦ ૨૨૨ ટિ. ૩, પૃ. ૩૪૦ ટિ૯, પૃ૦ ૩૬૧ ટિ• ૬, પૃ. ૩૭૮ ટિ ૬, પૃ. ૪૫ ટિ• ૪, પૃ. ૪૬ ટિ. ૧, પૃ. ૪૭૦ ટિ• ૪, પૃ૦ ૭૭ ટિ• ૩, પૃ• ૭૭૦ ટિ૧, પૃ. ૭૯૫ ટિ. ૩, પૃ. ૭૯૯ ચિ૫
૩ ઉદાહરણ તરીકે જુઓ પૃ• ૭૬૬ પં• ૧૭ ટિવ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org