Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૨૧
सप्तशतारनयचक्राध्ययने च सत्यपि द्वादशारनयचक्रोद्धरण. कथं नामाल्पीयसा कालेन नयचक्रमधीयेरनिमे सम्यग्दृष्टयः' इत्यनयानुकम्पया संक्षिप्तग्रन्थं बह्वर्थमिदं नयचक्रशास्त्रं શ્રીમતપત્રમાસિકમબેન દિસંપત્તિનો નૈનન વારિર્તિQવિષા
દ્વાદશાર નયચક્રમાં બાર અર છે. તેનાં નામે નીચે પ્રમાણે છે–
विधिः, २ विधिविधिः, ३ विध्युभयम्, ४ विधिनियमः, ५ उभयम्, ६ उभयविधि : ७ उमयोभयम्, ८ उभयनियमः, ९ नियमः, १० नियमविधिः, ११ नियमोभयम् १२ नियमनियम:।
આ બાર માં પ્રારંભના છ ના દ્રવ્યાર્થિક છે, તે પછીના છ નો પર્યાયાથિક છે. આ વિધિ વગેરે બારે ને નૈગમાદિ સાત નમાં સમાઈ જાય છે.
બાર પૈકીને કયે નય સાત પૈકીના કયા નયમાં સમાઈ જાય છે તેને ઉલેખ તે તે વિધિ આદિ નયના અંતમાં આ. શ્રી મહુવાદી ક્ષમાશ્રમણે કરેલો છે.
પહેલા વિધિનયને અંતર્ભાવ વ્યવહારનયમાં થાય છે. બીજા, ત્રીજા તથા ચોથા નયને અંતર્ભાવ સંગ્રહ નયમાં, પાંચમા તથા છઠ્ઠા નયને અંતભાવ નૈગમયમાં, સાતમા નયને
જુસૂત્રમાં, આઠમા તથા નવમા નયને શબ્દનયમાં, દશમા નયને સમર્િહનયમાં, અગિયારમાં તથા બારમા નયને અંતર્ભાવ એવંભૂત નયમાં થાય છે.
નયચક્રના પ્રથમ વિભાગમાં (પૃ. ૧ થી ૩૭૫માં) પ્રારંભના ચાર અર છે, તે પછી દ્વિતીય વિભાગમાં (પૃ. ૩૭૭થી ૭૩૭માં) મધ્યના ચાર અર છે, આ તૃતીય વિભાગમાં (પૃ. ૭૩૮ થી ૮૫૪માં) અંતિમ ચાર અર છે. તે પછી બારમા અર અને પ્રથમ વગેરે અર વચ્ચે જે અંતર છે તે દ્વારા પત્તર પૃ. ૮૫૫થી ૮૭૩માં છે. તે પછી જયવતું સ્યાદ્વાદનાભિ (પૃ. ૮૭૪થી ૮૮૭માં) છે.
તે તે અરના પ્રારંભમાં મંગલ રૂપે ચોરસ કોષ્ટકમાં [ ] વગેરે જે શબ્દ લખેલા છે તે અમે પ્રયોજેલા છે. નયચક્રનું મૂળ જે આપવામાં આવ્યું છે તે ટીકાના પ્રતીક વગેરેને આધાર લઈને અમે સંકલિત કરેલું છે, તે તે પૃથ્યમાં નીચે જે ટિપ્પણો આપવામાં આવેલાં છે તે પણ અમે આપેલાં છે. પ્રથમ વિભાગમાં પૃ. ૩૭૫ પછી જે ટિપણે તથા પરિશિષ્ટો (પૃ ૧ થી ૧૬૬માં) છે તે પણ અમે જ આપેલાં છે. બાકી જે કંઈ પણ ટીકામાં લખાણ છે તે નયચકની હસ્તલિખિત પ્રતિઓના આધારે જ આપેલું છે. તે તે અને અંતે આવ | ચારસ કેષ્ટકમાં આપેલાં tત વિધિમઃ પ્રથમ દ્રાર્થને સમાપ્ત વગેરે સવે; ઉલ્લેખ હસ્તલિખિત આદર્શોને આધારે જ આપેલા છે. . ર૪૬માં ત્રીજા અરની ટીકામાં પ્રારંભમાં જ અવિપુજના | આ ગાથા જોવામાં આવે છે. ગ્રંથના પ્રારંભમાં જ ટીકાકાર મંગલાચરણ લખે એ સમજી શકાય. પણ ત્રીજા અરના પ્રારંભમાં ટીકાકાર મંગલાચરણ કરે એ સંબદ્ધ કે સંગત લાગતું નથી. એટલે કેઈક વાચક કે લેખકે ત્રીજા અરની ટીકાના પ્રારંભમાં શ્રુતદેવતાની આ પ્રસિદ્ધ સ્તુતિ લખી હોય અથવા તે બીજા
૧ જુઓ પૃ૦ ૧૧૪, ૨૪૪, ૩૩૪ ૩૭૩, ૪૧૪ ૪૪૬, ૧૪૯, ૭૩૭, ૭૬૩, ૮૯, ૮૦૩, ૮૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org