________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સિદ્ધત્વ અને વિગ્નસા ઊર્ધ્વગમનત્વ અધિકાર]
[૪૭ ૪. આઠ ગુણો-પર્યાયોનું ટૂંક સ્વરૂપઃ
(૧) કેવળજ્ઞાનઃ- ત્રણલોક-ત્રણકાળવર્તી સમસ્ત વસ્તુ-ગત અનંતધર્મોને યુગપત્ વિશેષરૂપે પ્રકાશે તે કેવળજ્ઞાન.
(૨) કેવળદર્શનઃ- તે સર્વને યુગપત સામાન્યરૂપે પ્રકાશે તે કેવળદર્શન.
(૩) અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદરહિતપણું તે અનંતવીર્ય.
(૪) સમસ્ત જીવાદિ તત્ત્વોના વિષયમાં વિપરીત અભિ-નિવેશ ( અભિપ્રાય) રહિત પરિણતિ તે પરમ ક્ષાયિકસમ્યક્ત (આમાં સમ્યક્યારિત્ર, અને અનંતસુખનો સમાવેશ થાય છે.)
(૫) સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપને સૂક્ષ્મ કહે છે, તે સૂક્ષ્મત્વ છે.
(૬) એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધો સમાવેશ પામે તે અવગાહન.
(૭) જીવોમાં નાના-મોટાપણાનો અભાવ તે અગુરુલઘુ. (૮) કોઈથી બાધા ન પામે તે અવ્યાબાધ.
પ્રવચનસાર ગા. ૧૫, પૃ. ૧૯; પંચાસ્તિકાય ગા. ૪૯, પૃ. ૯૮; ગા. ૯૬, પૃ. ૧૫૫; ગા. ૧૫૪, પૃ. ર૨૪. શ્રી જયસેનજી સમયસાર કલશ ર ભાવાર્થ, પૃ. ૪ (કવળી અપેક્ષિત ધર્મોને ન જાણે એવી માન્યતા ન્યાય વિરુદ્ધ છે. કેવળી સર્વ રહસ્યોને જાણે છે. કેવળી અમુકને ન જાણે એમ માનનાર કેવળીને (સર્વજ્ઞ ન માનતાં)
અલ્પ માને છે. ) ૨. બૃ. દ્રવ્યસંગ્રહ પા. ૩૭–૩૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com